અરવલ્લી,
પેટ્રોલ અને ડીઝલની આકાશ આંબતી કિંમતોને પગલે કોંગ્રેસે ભારત બંધનું એલાન આપ્યું છે. બંધને સફળ બનાવવા માટે કોંગ્રેસ દ્વારા ઠેરઠેર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. ત્યારે અરવલ્લી મેઘરજમાં ટાયરો સળગીવીને પટ્રોલનો વ્યય કરવાનાં આવ્યો હતો.
એક તરફ પેટ્રોલ ડીઝલના ભાવને લઇને કોંગ્રેસ દ્વારા જ વિરોધ કરવામાં આવે છે. તો બીજી તરફ તેમના દ્વારા વ્યય કરતા આ જોઇ શકો છે. વિરોધ પ્રદર્શનના નામે પેટ્રોલનો જ વ્યય થઇ રહ્યો છે.
