Not Set/ અરવલ્લી: વાલ્મિકી સંગઠનના સફાઈ કામદારોની ભૂખ હડતાળ, પગારમાં શોષણ કરાતું હોવાનો કામદારોનો આક્ષેપ

અરવલ્લી, અરવલ્લીમાં વાલ્મિકી સંગઠનના સફાઈ કામદારોએ ભૂખ હડતાળ કરી હતી. સફાઈ કામદારોએ પડતર માગણીને લઇ હડતાળ કરી હતી. કામદારો પડતર વેતનની માગને લઇ મોટી સંખ્યામાં એકઠા થયા હતા. “હમારી માંગે પુરી કરો” ના કરોના નારા સાથે વિરોધ કર્યો હતો. તેમજ છેલ્લા દસ વર્ષથી સફાઈ કામદારોને પગારમાં શોષણ કરાતું હોવાનો આક્ષેપ પણ કર્યો હતો. ઉલ્લેખનીય છે […]

Gujarat Others Videos
mantavya 576 અરવલ્લી: વાલ્મિકી સંગઠનના સફાઈ કામદારોની ભૂખ હડતાળ, પગારમાં શોષણ કરાતું હોવાનો કામદારોનો આક્ષેપ

અરવલ્લી,

અરવલ્લીમાં વાલ્મિકી સંગઠનના સફાઈ કામદારોએ ભૂખ હડતાળ કરી હતી. સફાઈ કામદારોએ પડતર માગણીને લઇ હડતાળ કરી હતી. કામદારો પડતર વેતનની માગને લઇ મોટી સંખ્યામાં એકઠા થયા હતા.

“હમારી માંગે પુરી કરો” ના કરોના નારા સાથે વિરોધ કર્યો હતો. તેમજ છેલ્લા દસ વર્ષથી સફાઈ કામદારોને પગારમાં શોષણ કરાતું હોવાનો આક્ષેપ પણ કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે, સફાઈ કામદારો ઘણા સમયથી પડતર વેતનની માગણી માટે રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ આ બાબતનો કોઇ ઉકેલ ન આવતા સફાઈ કામદારોએ ભૂખ હડતાળ કરી હતી.