Not Set/ અરવલ્લી: મગફળી રિજેક્ટ કરતા ખેડૂતો વિફર્યા

અરવલ્લી, અરવલ્લીના મોડાસામાં નાફેડ કેન્દ્ર પર ખેડૂતોએ હોબાળો મચાવ્યો છે. મગફળી વેચવા આવેલા ખેડૂતોએ હોબાળો કર્યો હતો. મગફળી રિજેક્ટ કરતા ખેડૂતો વિફર્યા છે. કચરો સાફ કરી લાવવાનું કહેતા ખેડૂતોએ હોબાળો  મચાવ્યો હતો. હોબાળા બાદ નાફેડ અને ખેડૂતો વચ્ચે સમાધાન થઈ ગયુ હતું.

Top Stories Gujarat Others Videos
mantavya 289 અરવલ્લી: મગફળી રિજેક્ટ કરતા ખેડૂતો વિફર્યા

અરવલ્લી,

અરવલ્લીના મોડાસામાં નાફેડ કેન્દ્ર પર ખેડૂતોએ હોબાળો મચાવ્યો છે. મગફળી વેચવા આવેલા ખેડૂતોએ હોબાળો કર્યો હતો. મગફળી રિજેક્ટ કરતા ખેડૂતો વિફર્યા છે. કચરો સાફ કરી લાવવાનું કહેતા ખેડૂતોએ હોબાળો  મચાવ્યો હતો. હોબાળા બાદ નાફેડ અને ખેડૂતો વચ્ચે સમાધાન થઈ ગયુ હતું.