Not Set/ અરવલ્લી: ગતિશીલ ગુજરાતના વરવા દ્રશ્યો, આયુષ્યમાન ભારતની કારમગીરીમાં નેટવર્ક બન્યું વિલન

અરવલ્લી, ગતિશીલ ગુજરાતના વરવા દ્રશ્યો સામે આવ્યા છે. ભિલોડાના વાઘેશ્વરી ગામે નેટવર્કની તકલીફ જોવા મળી. આયુષ્યમાન ભારતની કારમગીરીમાં નેટવર્ક એવું વિલન બન્યું કે લોકોનો પારો સાતમાં આસમાને પહોંચી ગયો. નેટવર્ક ના હોવાના કારણે ધાબા પર જઇને કામગીરી શરુ કરવી પડી. યોજનાઓને અનુરૂપ વ્યવસ્થાના અભાવે લોકોને હાલાકી ભોગવી પડી રહી છે.

Top Stories Gujarat Others Videos

અરવલ્લી,

ગતિશીલ ગુજરાતના વરવા દ્રશ્યો સામે આવ્યા છે. ભિલોડાના વાઘેશ્વરી ગામે નેટવર્કની તકલીફ જોવા મળી. આયુષ્યમાન ભારતની કારમગીરીમાં નેટવર્ક એવું વિલન બન્યું કે લોકોનો પારો સાતમાં આસમાને પહોંચી ગયો.

નેટવર્ક ના હોવાના કારણે ધાબા પર જઇને કામગીરી શરુ કરવી પડી. યોજનાઓને અનુરૂપ વ્યવસ્થાના અભાવે લોકોને હાલાકી ભોગવી પડી રહી છે.