Not Set/ 31 ડિસેમ્બર: રાજસ્થાન હરિયાણાથી આવતા વાહનોના પોલીસ દ્વારા સઘન ચેકિંગ

અરવલ્લી, આજે 31 ડિસેમ્બર છે. ત્યારે અરવલ્લીમાં રાજસ્થાન હરિયાણાથી આવતા વાહનોના પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યા છે. બુટલેગરો દ્વારા નવા નવા કિમિયા વાપરીને ગુજરાતમાં દારૂ ઘૂસાડવાની પ્રવૃતિઓ ચાલતી હોય છે. જે ડામવા માટે પોલીસને ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીઘો છે. તમામે તમામ વાહનોનું પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.

Gujarat Others Videos

અરવલ્લી,

આજે 31 ડિસેમ્બર છે. ત્યારે અરવલ્લીમાં રાજસ્થાન હરિયાણાથી આવતા વાહનોના પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યા છે. બુટલેગરો દ્વારા નવા નવા કિમિયા વાપરીને ગુજરાતમાં દારૂ ઘૂસાડવાની પ્રવૃતિઓ ચાલતી હોય છે. જે ડામવા માટે પોલીસને ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીઘો છે. તમામે તમામ વાહનોનું પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.