Not Set/ પીરિયડ્સ દરમ્યાન હેવી બ્લીડિંગ થાય છે? તો અજમાવો આ પ્રયોગ.

  પીરિયડ પીડા સામાન્ય અને તમારા માસિક ચક્રનો એક સામાન્ય ભાગ છે. મોટા ભાગની સ્ત્રીઓ તેમના જીવનના અમુક તબક્કે તેનો અનુભવ કરે છે. તે સામાન્ય રીતે પેટમાં પીડાદાયક સ્નાયુ ખેંચાણ તરીકે લાગે છે, જે પીઠ સુધી ફેલાય છે. પીડા ઘણીવાર તીવ્ર અસ્થિવા માં આવે છે, જ્યારે અન્ય સમયે તે ઓછા પ્રમાણ માં હોય છે પરંતુ […]

Health & Fitness Lifestyle
cover1 પીરિયડ્સ દરમ્યાન હેવી બ્લીડિંગ થાય છે? તો અજમાવો આ પ્રયોગ.

 

પીરિયડ પીડા સામાન્ય અને તમારા માસિક ચક્રનો એક સામાન્ય ભાગ છે. મોટા ભાગની સ્ત્રીઓ તેમના જીવનના અમુક તબક્કે તેનો અનુભવ કરે છે. તે સામાન્ય રીતે પેટમાં પીડાદાયક સ્નાયુ ખેંચાણ તરીકે લાગે છે, જે પીઠ સુધી ફેલાય છે. પીડા ઘણીવાર તીવ્ર અસ્થિવા માં આવે છે, જ્યારે અન્ય સમયે તે ઓછા પ્રમાણ માં હોય છે પરંતુ સતત થતો હોઈ છે.

cover2 પીરિયડ્સ દરમ્યાન હેવી બ્લીડિંગ થાય છે? તો અજમાવો આ પ્રયોગ.

હોર્મોન્સ નું બેલેન્સીંગ બગડે અથવા અનહેલ્ધી ડાયટ, બ્લીડીંગ ડિસઓર્ડર વગેરે જેવા ઘણા કારણો થી સ્ત્રીઓ માં પીરિયડ્સ દરમ્યાન પુષ્કળ પ્રમાણમાં બ્લીડીંગની પ્રોબ્લેમ થાય છે. એના કારણે મોટા ભાગ ની સ્ત્રીઓ ને પરેશાની ભોગવવી પડે છે. તો આજે જ તમે જાણી લો આવા સૌથી સરળ રસ્તા જેના થી તમે ઘરે બેઠા આ સમસ્યા ને દૂર કરી શકો છો. પણ જો વધારે માત્ર માં બ્લીડીંગ નો પ્રોબ્લેમ રહેતો હોઈ તો સારા ગાયીકેનોલોજિસ્ટ  ને બતાવી દેવું.

 

વરિયાળી

variyali પીરિયડ્સ દરમ્યાન હેવી બ્લીડિંગ થાય છે? તો અજમાવો આ પ્રયોગ.

1 ગ્લાસ પાણી માં 1 ચમચી વરિયાળી નાખીને ઉકાળી લ્યો. પછી તેને ગાળીને નવશેકું પીવો. આવ કરવા થી પીરિયડ્સ રેગ્યુલર આવે છે અને બ્લીડીંગ ઓછી માત્રા માં થાઈ છે.

 

શેરડી નો રસ

sherdi પીરિયડ્સ દરમ્યાન હેવી બ્લીડિંગ થાય છે? તો અજમાવો આ પ્રયોગ.

વીક માં 2 વાર શેરડી નો રસ પીવાથી પીરિયડ્સ માં બ્લીડિંગ નોર્મલ થાય છે.

 

તરબૂચ

watermelon પીરિયડ્સ દરમ્યાન હેવી બ્લીડિંગ થાય છે? તો અજમાવો આ પ્રયોગ.

તરબૂચ માં સારા માત્ર માં મેગ્નેશિયમ હોઈ છે. જે પ્રોજેસ્ટોરોન, એસ્ટ્રોજન હોર્મોન્સનું લેવલ બેલેન્સ માં રાખે છે અને પીરિયડ્સ ટાઈમે હેવી બ્લીડીંગ થી બચાવે છે.

આમળાનો રસ

amla પીરિયડ્સ દરમ્યાન હેવી બ્લીડિંગ થાય છે? તો અજમાવો આ પ્રયોગ.

આમળા અને ફુદીના ના રસને દહીંમાં મિક્સ કરીને પીવાથી પીરિયડ્સ દરમ્યાન બ્લીડીંગ ઓછું થાય છે.

 

ઓરેન્જ જ્યૂસ

orangejuice પીરિયડ્સ દરમ્યાન હેવી બ્લીડિંગ થાય છે? તો અજમાવો આ પ્રયોગ.

1 ગ્લાસ ઓરેન્જ જ્યૂસ માં 2 ચમચી લીંબુનો રસ મિક્ષ કરી 1 દિવસ માં 3-4 વાર પીવાથી પીરિયડ્સ દરમ્યાન બ્લીડીંગ ઓછું થાય છે.

orange પીરિયડ્સ દરમ્યાન હેવી બ્લીડિંગ થાય છે? તો અજમાવો આ પ્રયોગ.