Stock Market/ શેરબજારની શરૂઆતમાં તેજીનો માહોલ, સેન્સેક્સ 51 હજારને પાર

આજે શેરબજારની શરૂઆતમાં તેજીનો માહોલ જોવા મળ્યો છે. આજે શેરબજારમાં સેન્સેક્સ 51 હજારને પાર કરી ગયુ છે.

Business
14 rj 6 શેરબજારની શરૂઆતમાં તેજીનો માહોલ, સેન્સેક્સ 51 હજારને પાર
  • શેરબજારની શરૂઆતમાં તેજીનો માહોલ
  • શેરબજારમાં સેન્સેકસ 51 હજારને પાર
  • સેન્સેકસમાં 318 પોઇન્ટનો ઉછાળો
  • નિફ્ટી 14984 પોઇન્ટ પર
  • નિફ્ટીમાં 100 પોઇન્ટનો ઉછાળો

આજે શેરબજારની શરૂઆતમાં તેજીનો માહોલ જોવા મળ્યો છે. આજે શેરબજારમાં સેન્સેક્સ 51 હજારને પાર કરી ગયુ છે. જણાવી દઇએ કે, સેન્સેક્સમાં આજે 318 પોઇન્ટનો ઉછોળો નોંધાયો છે. વળી નિફ્ટીમાં 100 પોઇન્ટનો ઉછાળો નોંધાયો છે. ત્યારે નિફ્ટીમાં 14,984 પોઇન્ટ પર પહોંચી ગયેલ છે.

સવારે 10.08 વાગે સેન્સેક્સ 369.15 પોઈન્ટ વધીને 50,983 પર વેપાર કરી રહ્યો છે. સેન્સેક્સે 21 જાન્યુઆરીએ 50 હજારની સપાટી ક્રોસ કરી હતી અને હવે માત્ર 15 દિવસ જેટલા ઓછા સમયમાં જ ફરી 1000 પોઈન્ટની તેજી જોવા મળી રહી છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો