Crime/ અમદાવાદ જુહાપુરામાં પોલીસ પર હુમલો

મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ… અમદાવાદ જુહાપુરામાં પોલીસ પર હુમલો મધરાતે કર્ફયૂનાં અમલ દરમિયાન બની ઘટના લગ્નની જાન પરત આવતા પોલીસે અટકાવ્યા પોલીસે અટકાવતા મામલો બિચકયો મહિલા સહિત 11 શખ્સોનો પોલીસ પર હુમલો વેજલપુર પોલીસને જાહેરમાં મરાયો માર પોલીસે 11 શખ્સો સામે ગુનો દાખલ કર્યો મારામારીનો વીડિયો સો.મીડિયામાં વાયરલ મંતવ્ય ન્યૂઝ આ […]

Breaking News
corona 213 અમદાવાદ જુહાપુરામાં પોલીસ પર હુમલો

મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ સમાચાર ટુ ધ પોઇન્ટ

અમદાવાદ જુહાપુરામાં પોલીસ પર હુમલો
મધરાતે કર્ફયૂનાં અમલ દરમિયાન બની ઘટના
લગ્નની જાન પરત આવતા પોલીસે અટકાવ્યા
પોલીસે અટકાવતા મામલો બિચકયો
મહિલા સહિત 11 શખ્સોનો પોલીસ પર હુમલો
વેજલપુર પોલીસને જાહેરમાં મરાયો માર
પોલીસે 11 શખ્સો સામે ગુનો દાખલ કર્યો
મારામારીનો વીડિયો સો.મીડિયામાં વાયરલ
મંતવ્ય ન્યૂઝ આ વીડિયોની પુષ્ટિ નથી કરતું

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો