Banaskantha/ અંબાજીમાં પોલીસ જવાન પર હુમલો, CCTV ફૂટેજ થયા વાયરલ

આ સમગ્ર બનાવના CCTV ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યાં છે

Gujarat Others Videos
attack on policeman in Ambaji અંબાજીમાં પોલીસ જવાન પર હુમલો, CCTV ફૂટેજ થયા વાયરલ

બનાસકાંઠાઃ અંબાજીમાંથી એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. વાયરલ વીડિયો અનુસાર અંબાજીમાં ભાદરવી પૂનમના મેળામાં પોલીસ જવાન પર હુમલા થયો હતો. આ હુમલો પોલીસ કંટ્રોલ પોઈન્ટ આગળ જ યુવકે કર્યો હતો. આ સમગ્ર બનાવના CCTV ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યાં છે.