Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News
નિકોલ વિસ્તારમાં એસ્ટેટ વિભાગની ટીમ (AMC Team)પર પથ્થરમારાની ઘટના સામે આવતા મામલો ગરમાયો છે.

Ahmedabad News/નિકોલમાં દબાણ હટાવવા ગયેલી AMC Team પર પથ્થરમારો

સાયકલ યાત્રા (Bicycle Ride)માં તેમની સાથે ઓ.એસ.ડી. ડૉ. રાજેન્દ્ર વિદ્યાલંકાર, ગૌરવ આર્ય સહિત SAI ના ખેલાડીઓ અને  200 જેટલા સાયકલિસ્ટ જોડાયા હતા.

National News/રાજ્યપાલની સાયકલ યાત્રાથી ઈંધણ બચતનો સંદેશ

દેશમાં વધતા ફુગાવા (Inflation)એ સામાન્ય માણસની મુશ્કેલીઓ વધુ વધારી દીધી છે

National News/ફુગાવાએ તોડ્યો 42 મહિનાનો રેકોર્ડ

રાજ્યમાં ઘઉંની ટેકાના ભાવે ખરીદી (Wheat Purchase)નો લાભ મહત્તમ ખેડૂતોને મળી રહે તેવા આશય સાથે ખરીદીની સમયમર્યાદા (Deadline)તા. 15.05.2026 થી વધારીને તા. 15.06.2026 સુધી કરવામાં આવી છે

Gujarat News/ઘઉં ખરીદીની મુદત હવે 15 જૂન સુધી

રાજકોટ (Rajkot) જિલ્લાના ધોરાજી તાલુકાના સુપેડી ગામ સ્થિત મુરલી મનોહર મંદિરમાં ચાલી રહેલા ગાદી વિવાદે (Temple Controversy)ફરી એકવાર ગમાવો લીધો છે.

Rajkot News/રાજકોટના મુરલી મનોહર મંદિર વિવાદે લીધું ઉગ્ર સ્વરૂપ

ભગોળ વિસ્તારના ચિઠીયાવાડ ખાતે જૂનું મકાન તોડવાની કામગીરી દરમિયાન અચાનક દિવાલ ધરાશાયી (Wall Collapse)થતા બે લોકોના મોત નિપજ્યા હતા

Panchmahal News/ગોધરામાં દિવાલ ધરાશાયી થતા પિતા-પુત્રના મોત

રાજ્ય સરકાર દ્વારા સિનિયર IPS અધિકારીઓની કામગીરી અને હાલની ખાલી જગ્યાઓને ધ્યાનમાં રાખીને નવી બદલી પ્રક્રિયા હાથ ધરાઈ શકે છે

Gujarat News/ગુજરાતમાં IPS અધિકારીઓની મોટા પાયે બદલીની તૈયારી

હોસ્પિટલના ઓપીડી વિભાગમાં એક દારૂના નશામાં ધૂત (Drunkards)વ્યક્તિએ ભારે હોબાળો મચાવતા દર્દીઓ અને સ્ટાફમાં ભયનો માહોલ સર્જાયો હતો

Rajkot News/રાજકોટ સિવિલમાં દારૂડિયાનો હોબાળો

અમદાવાદની સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન (SPIPA) ખાતે આયોજિત અટલ વ્યાખ્યાનમાળા (Atal Vyakhyanmala) અંતર્ગત ‘Fundamentals of Good Governance & The Narendra Modi Govt.’ વિષય પર જાણીતા લેખક અને પત્રકાર ઉદય માહુરકરે વ્યાખ્યાન આપ્યું હતું.

Ahmedabad News/SPIPAમાં અટલ વ્યાખ્યાનમાળા યોજાઈ

કચ્છના દીનદયાળ પોર્ટ (કંડલા પોર્ટ) (Kandla Port)ખાતે આજે એક ગંભીર દુર્ઘટના (Fatal Accident) સર્જાઈ હતી

Kandla News/કંડલા પોર્ટ પર ગમખ્વાર દુર્ઘટના, 3 શ્રમિકોના મોત

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy