Not Set/ કેળાની છાલ વજન ઉતારવા અને આંખોની રોશની વધારવામાં છે ફાયદાકારક

સામાન્ય રીતે આપણે કેળુ ખાયને તેની છાલને કચરાપેટીમાં નાખી દઈએ છીએ પરંતુ શું તમે જાણો છો કે કેળા કરતા પણ કેળાની છાલ વધારે ફાયદાકારક હોય છે. ભલે પછી વાત સ્કીનની હોય કે પછી હેલ્થની હોય કેળાની છાલ પણ ઘણી કામમાં આવે છે. જાણો કેળાની છાલના ફાયદાઓ કેળાની છાલમાં વધારે ફાઈબર હોય છે અને જો તમે […]

Health & Fitness
banana કેળાની છાલ વજન ઉતારવા અને આંખોની રોશની વધારવામાં છે ફાયદાકારક

સામાન્ય રીતે આપણે કેળુ ખાયને તેની છાલને કચરાપેટીમાં નાખી દઈએ છીએ પરંતુ શું તમે જાણો છો કે કેળા કરતા પણ કેળાની છાલ વધારે ફાયદાકારક હોય છે. ભલે પછી વાત સ્કીનની હોય કે પછી હેલ્થની હોય કેળાની છાલ પણ ઘણી કામમાં આવે છે.

જાણો કેળાની છાલના ફાયદાઓ

કેળાની છાલમાં વધારે ફાઈબર હોય છે અને જો તમે રોજ એક કેળાની છાલ ખાવતો એક મહિનામાં 2 થી 3 કિલો જેટલો વજન ઓછો થશે અને એ પણ કોઈ એક્સર્સાઇઝ વગર કેળામાં 2 પ્રકારના ફાઈબર હોય છે સોલ્યુબબલ અને ઇન્સોલ્યુબલ જે શરીરમાં કલેસ્ટ્રોલની માત્રને ઓછુ કરે છે.

જો તમારી આંખોની રોશની કમજોર થઈ ગઈ હોય અને ચશ્માં પહેવાનો વારો આવે તો કેળાની છાલ ખાવ. કેળાની છાલમાં લ્યુટિન હોય છે જે આંખોની રોશનીને વધારવામાં મદદ કરે છે.

કેળાની છાલમાં સેરોટોનિન હોય છે જે આપણને સારો અહેસાસ કરાવે છે જો કે આપણું મૂડ ગમે તેટલું ખરાબ કેમ ના હોય તો પણ થોડી જ વારમાં સારું થઇ જશે અને જો કેળાની છાલને 3 દિવસ રોજ ખાવામાં આવે તો શરીરમાં સેરોટોનિન હોર્મોનની પ્રમાણ 15 ફીસદી સુધી વધી જાય છે.

જો તમને પ્રોપર નિંદ્રાના આવતી હોય તો કેળાની છાલ ખાવ કેમ કે છાલમાં ટ્રિપ્ટોફેન નામનું એક કેમિકલ હોય છે કે જે સારી અને સુકૂનની નિંદ્રા લાવવામાં મદદ કરે છે.

કેળાની છાલ શરીરમાં લાલ બ્લડ કોશિકાઓને તૂટવાથી રોકે છે. પીળી છાલ કરતા કાચા કેળાની લીલી છાલ વધારે ફાયદાકાર હોય છે. કેળાની છાલ બ્લડને સાફ કરવામાં મદદ કરે છે.

કેળાની છાલ સ્વાથ્ય સાથે સાથે સ્કીન માટે પણ ખુબજ સારી છે છાલ ખીલ અને ધબાને દુર કરે છે અને ત્વચાને કોમળ બનાવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.