Not Set/ બનાસકાંઠા/ તીડ તાંડવ યથાવત, 18 ફાલકન મશીન દ્વારા કીટનાશક દવાનો છંટકાવ શરુ

બનાસકાંઠામાં તીડનો  આંતક હજી સુધી યથાવત જોવા મળી રહ્યુ છે. છેલ્લા કેટલાય દિવસથી ખેતરોમાં તીડના ઢાળે ધાડા ઉતરી રહ્યા છે. અને ખેડૂતની મહેનત પર પાણી ફેરવી રહ્યા છે. બનાસકાંઠા ની સાથે સાથે તીડ હવે ગુજરાતના અન્ય જીલ્લામાં પણ  પ્રવેશ્યા છે. ત્યારે તંત્ર દ્વારા મોટા પાયે તીડ કન્ટ્રોલ કરવા માટે પગલા ભરવાનું નક્કી કરવામાં આવ્યું છે […]

Gujarat Others
carnival 2019 1 બનાસકાંઠા/ તીડ તાંડવ યથાવત, 18 ફાલકન મશીન દ્વારા કીટનાશક દવાનો છંટકાવ શરુ

બનાસકાંઠામાં તીડનો  આંતક હજી સુધી યથાવત જોવા મળી રહ્યુ છે. છેલ્લા કેટલાય દિવસથી ખેતરોમાં તીડના ઢાળે ધાડા ઉતરી રહ્યા છે. અને ખેડૂતની મહેનત પર પાણી ફેરવી રહ્યા છે. બનાસકાંઠા ની સાથે સાથે તીડ હવે ગુજરાતના અન્ય જીલ્લામાં પણ  પ્રવેશ્યા છે. ત્યારે તંત્ર દ્વારા મોટા પાયે તીડ કન્ટ્રોલ કરવા માટે પગલા ભરવાનું નક્કી કરવામાં આવ્યું છે

આ પણ વાંચો : તીડ તાંડવ યથાવત/ ગુજરાતના ચાર મોટા જીલ્લામાં ફેલાયા, રાતા તીડનું ભયંકર આક્રમણ

થરાદના 15 થી વધુ ગામ તીડના આંતકથી પેરશાન થઈ ગયા છે. તીડને કંટ્રોલ કરવા 18 ફાલકન મશીન દ્વારા કીટનાશક દવાનો છંટકાવ શરુ કરવામાં આવ્યો છે. કેન્દ્રીય કૃષિ મંત્રાલયના જોઈન્ટ ડાયરેક્ટર અને તીડ કંટ્રોલના નિયામક સહિત ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે હાજર રહ્યા હતા.

બનાસકાંઠા/ તીડ આક્રમણ મામલે BJP અને કૉંગ્રેસ સામસામે

18 વાહનો દ્વારા કીટનાશક દવાનો છંટકાવ શરુ કરવામાં આવ્યો છે. ફાલકન મશીન દ્વારા ખેતરમાં દવાનો છંટકાવ  શરુ કરતા ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો છે. એક એકરમાં ફાલ્કન મશીન દ્વારા સ્પ્રે કરવા 8 મિનિટ જેટલો સમય લાગે છે.

મહેસાણા/ બનાસકાંઠા બાદ હવે અહીં જોવા મળ્યો તીડનો ત્રાસ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.