Not Set/ video: પુત્રી અને જમાઈ વૃદ્ધાને દોરડાથી બાંધી મારી રહ્યા છે માર

છોટાઉદેપુર છોટાઉદેપુર જિલ્લામાં વૃધ્ધાને માર મારતો વિડીયો વાયરલ થયો છે. વીડિયોમાં સ્પષ્ટ જોઇ શકાય છે કે, એક દંપતિ વૃદ્ધાને ઢોર માર મારી રહ્યા છે. એટલુ જ નહી વૃદ્ધાને દોરડાથી બાંધવામાં આવી  છે. આ યુવક અને મહિલા બીજા કોઈ નહિ પરંતુ વૃદ્ધાના પુત્રી અને જમાઈ છે. આવુ માત્ર ગુજરાતમાં જ નહીં દેશભરમાં થઇ રહ્યું છે. વૃદ્ધાઓ […]

Top Stories Gujarat Videos
chotaudepur video: પુત્રી અને જમાઈ વૃદ્ધાને દોરડાથી બાંધી મારી રહ્યા છે માર

છોટાઉદેપુર

છોટાઉદેપુર જિલ્લામાં વૃધ્ધાને માર મારતો વિડીયો વાયરલ થયો છે. વીડિયોમાં સ્પષ્ટ જોઇ શકાય છે કે, એક દંપતિ વૃદ્ધાને ઢોર માર મારી રહ્યા છે. એટલુ જ નહી વૃદ્ધાને દોરડાથી બાંધવામાં આવી  છે. આ યુવક અને મહિલા બીજા કોઈ નહિ પરંતુ વૃદ્ધાના પુત્રી અને જમાઈ છે.

આવુ માત્ર ગુજરાતમાં જ નહીં દેશભરમાં થઇ રહ્યું છે. વૃદ્ધાઓ પર અત્યાચારની ઘટનાઓ એક બાદ એક સામે આવી રહી છે. આ અગાઉ કોલકાતા અને રાજસ્થાનથી પણ આવી ઘટના સામે આવી હતી. ત્યારે હવે જોવાનુ એ રહ્યુ કે, સરકાર વૃદ્ધાઓની સુરક્ષા માટે શું પગલા લે છે.