Bollywood/ ડિલીવરી પહેલા કરીના કપૂરે મુંબઇના ફેમસ રેસ્ટોરન્ટમાંથી મંગાવ્યું ફેવરીટ ફૂડ,જાણો કઇ ડિશ મંગાવી હતી…

કરીના કપૂર ખાનના ચાહકો આતુરતાથી તેમના બીજા બાળકના સારા સમાચાર સાંભળવા માટે રાહ જોઈ રહ્યા હતા, હવે તે સમય આવી ગયો છે. કરીના કપૂર ખાનના ઘરે ફરી એકવાર કિલકારીઓ સાંભળવા મળી છે. અભિનેત્રીએ એક પુત્રને જન્મ આપ્યો છે. ડિલવરી પહેલા તેને તેની ફેવરીટ ડિશ મંગાવીને શું ખાધું હતું જાણો… એક તરફ, કરીનાની ડિલીવરી ડેટ અંગે […]

Entertainment
food ડિલીવરી પહેલા કરીના કપૂરે મુંબઇના ફેમસ રેસ્ટોરન્ટમાંથી મંગાવ્યું ફેવરીટ ફૂડ,જાણો કઇ ડિશ મંગાવી હતી...

કરીના કપૂર ખાનના ચાહકો આતુરતાથી તેમના બીજા બાળકના સારા સમાચાર સાંભળવા માટે રાહ જોઈ રહ્યા હતા, હવે તે સમય આવી ગયો છે. કરીના કપૂર ખાનના ઘરે ફરી એકવાર કિલકારીઓ સાંભળવા મળી છે. અભિનેત્રીએ એક પુત્રને જન્મ આપ્યો છે. ડિલવરી પહેલા તેને તેની ફેવરીટ ડિશ મંગાવીને શું ખાધું હતું જાણો…

Image result for kareena kapoor

એક તરફ, કરીનાની ડિલીવરી ડેટ અંગે તમામ અફવાઓ ઉડી રહી છે. બીજી બાજુ, કરીના સતત સોશિયલ મીડિયા પર ફોટા અને અપડેટ્સ શેર કરતી રહે છે. હાલમાં જ કરીનાની તસવીરો વાયરલ થઈ હતી જ્યારે તે તૈમૂર સાથે તેની બહેન કરિશ્મા કપૂરના ઘરે ગઈ હતી.

સૈફ અને કરિનાના ઘરે ફરી ગુંજી કિલકારીઓ, એક્ટ્રેસ આપ્યો ક્યુટ બેબી બોયને જન્મ

1 ડિલીવરી પહેલા કરીના કપૂરે મુંબઇના ફેમસ રેસ્ટોરન્ટમાંથી મંગાવ્યું ફેવરીટ ફૂડ,જાણો કઇ ડિશ મંગાવી હતી...

મુંબઇના રેસ્ટોરન્ટમાંથી ડિલીવરી પહેલા કરીના કપૂરે તેનું ફેવરીટ ફૂડ મંગાવ્યું હતું. આ ફૂડનો ફોટો કરિશ્મા કપૂરે તેમના સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. ડિલીવરી પહેલા કરીનાએ દેશી ઇન્ડિયન ફૂડ બિરયાની, શીખ કબાબ, નાન, ચિકન કરી, ગ્રીન ચટણી અને રાચતા અને પાસ્તા ખાવાનું પસંદુ કર્યુ હતુ.

હાલમાં જ કરીનાએ સ્વાદિષ્ટ ભોજનની મજા માણતી વખતે એક સ્ટોરી પોસ્ટ કરી હતી. કરીનાએ ભોજનનો એક ફોટો અને તેના પરની તેની પ્રતિક્રિયા શેર કરી છે. મોટે ભાગે ગર્ભાવસ્થા દરમિયાન, માતાને વિવિધ પ્રકારનું ખાવાનું મન થાય છે. આવી સ્થિતિમાં, કરીનાએ ઉત્તર ભારતીય વાનગીનો સ્વાદ સાથે આ ખોરાકની મજા માણી હતી. ફોટો શેર કરતી વખતે કરીનાએ લખ્યું- હેપી ઇન મોય ટમ્મી. આ સાથે તસવીરમાં કરીનાની ખુશ એક્સપ્રેશન પણ જોઇ શકાય છે.

આ પહેલા કરીનાએ ગર્ભાવસ્થા પહેલા તેના આવી રહેલા બાળક ફોટો અને તૈમૂર માટે ગિફ્ટના ફોટા પણ શેર કર્યા હતા. થોડા દિવસો પહેલા સૈફ પણ ઘરની બહાર રમકડાં લઈ જતા જોવા મળ્યો હતો. ગર્ભાવસ્થા દરમિયાન કરીના સતત પોતાને વ્યસ્ત રાખે છે. થોડા સમય પહેલા જ તેણે આમિર ખાન સાથે લાલ સિંહ ચડ્ડાનું શૂટિંગ પૂર્ણ કર્યું હતું. આ સિવાય કરીનાએ ઘણી એડ્સ પણ કરી હતી.