Investment/ આ 2 સરકારી સ્કીમોમાં પૈસા રોકીને કમાવી શકો છો શ્રેષ્ઠ વ્યાજ

1. NSC (નેશનલ સેવિંગ સર્ટિફિકેટ) વ્યાજનો દર-       6.8% મેટ્યુરિટી સમય-  5 વર્ષ ઉદાહરણ – 1 :- જો તમે આ સ્કીમમાં 10000 રૂપિયાનું રોકાણ કરો છો તો… પાંચ વર્ષ બાદ આ રકમ પર તમને 3,895 રૂપિયાનું વ્યાજ મળશે. એટલે 5 વર્ષ બાદ તમારા હાથમાં મૂડી+વ્યાજ એમ બંને મળીને કુલ 13,895રૂપિયા મળશે. ઉદાહરણ – 2 […]

Health & Fitness Lifestyle
MONEY આ 2 સરકારી સ્કીમોમાં પૈસા રોકીને કમાવી શકો છો શ્રેષ્ઠ વ્યાજ

1. NSC (નેશનલ સેવિંગ સર્ટિફિકેટ)
વ્યાજનો દર-       6.8%
મેટ્યુરિટી સમય-  5 વર્ષ

ઉદાહરણ – 1 :-
જો તમે આ સ્કીમમાં 10000 રૂપિયાનું રોકાણ કરો છો તો…
પાંચ વર્ષ બાદ આ રકમ પર તમને 3,895 રૂપિયાનું વ્યાજ મળશે.
એટલે 5 વર્ષ બાદ તમારા હાથમાં મૂડી+વ્યાજ એમ બંને મળીને કુલ 13,895રૂપિયા મળશે.

ઉદાહરણ – 2 :-
જો તમે આ સ્કીમમાં 50000 રૂપિયાનું રોકાણ કરવા ઇચ્છતા હોવ તો, આવો જણાવીએ કે તમને 5 વર્ષ પછી કેટલો ફાયદો મળશે..

    50,000 રૂપિયા (મૂડી)
+ 19,475   રૂપિયા ( 6.9% વ્યાજ)
———————————-
= 69,475 રૂપિયા (5 વર્ષ બાદ વ્યાજ સાથે હાથમાં આવતી રકમ)

Covid-19 Impact: From buying defensive stocks to gold, 5 smart ways to strategize your asset allocation - The Financial Express

રોકાણ માટે કઈ જગ્યાએ જવું?
આ સ્કિમમાં રોકાણ કરવા ઈચ્છતા હોવ તો તમારી નજીકની પોસ્ટ ઓફિસ જઈને ત્યાંથી NSC નું ફોર્મ મેળવી શકો છો. ત્યારબાદ આ ફોર્મ ભરી અને તમે જે-તે અમાઉન્ટનું રોકાણ કરવા ઈચ્છતા હોવ તેનો ચૅક/રોકડ જમા કરાવો. ત્યારબાદ તેઓ તમને પાસબુક આપશે, જેમાં તમારું આ રોકાણ કઈ તારીખથી શરૂ થાય છે અને કઈ તારીખે અને કેટલી રકમ તમને મળશે તે દરેક વિગતો તેમાં જણાવેલી હશે. 

આ સ્કિમમાં કરેલું રોકાણ 80C હેઠળ પણ બાદ મળી શકશે. પરંતુ તેમાં પણ કુલ  રોકણમાંથી વધુમાં વધુ 1,50,000 રૂપિયા સુધીની રકમ પર જ 80Cમાં બાદ મળી શકશે.

2. KVP (કિસાન વિકાસ પત્ર)
    વ્યાજનો દર-          6.9%
મેટ્યુરિટી સમય –  10 વર્ષ 4 મહિના

KVP (કિસાન વિકાસ પત્ર) માં તમે ઓછામાં આછા 1000 રૂપિયાથી રોકણ શરૂ કરી શકો છો. જેમાં તમે જેટલા પણ રૂપિયાનું રોકાણ કરશો, તેના તમને 124 મહિના બાદ બમણાં થઈને આવશે.

Idea Business Man - Free vector graphic on Pixabay

ઉદાહરણ: જો તમે આ KVPની સ્કિમમાં 10,000 રૂપિયાનું રોકાણ કરતા હોવ તો 10 વર્ષ 4 મહિના (કુલ 124 મહિના) બાદ તમને બમણાં એટલે કે 20,000 રૂપિયા મળવા પાત્ર થશે..

રોકાણ માટે કઈ જગ્યાએ જવું?
આ સ્કિમમાં રોકાણ કરવા ઈચ્છતા હોવ તો તમારી નજીકની પોસ્ટ ઓફિસ જઈને ત્યાંથી કિસાન વિકાસ પત્રનું ફોર્મ મેળવી શકો છો. ત્યારબાદ આ ફોર્મ ભરી અને તમે જે-તે અમાઉન્ટનું રોકાણ કરવા ઈચ્છતા હોવ તેનો ચૅક/રોકડ જમા કરાવો. ત્યારબાદ તેઓ તમને પાસબુક આપશે, જેમાં તમારું આ રોકાણ કઈ તારીખથી શરૂ થાય છે અને કઈ તારીખે અને કેટલી રકમ તમને મળશે તે દરેક વિગતો તેમાં જણાવેલી હશે. 

પરંતુ આ રોકાણનો લાભ તમને 80C હેઠણ બાદ નહીં મળી શકે.*

આ પણ વાંચો- અખરોટને પલાળીને ખાવાના ફાયદા, કંટ્રોલમાં આવી જશે આટલી તકલીફો
આ પણ વાંચો-  Photo: ગુણોથી ભરપૂર ‘લીલી હળદર’ ખાવાના ફાયદા

આ પણ વાંચો- Recipe: મહેસાણાનું પ્રખ્યાત લીલી હળદરનું ધમધમતું શાક, મોં થશે ચોખ્ખું
આ પણ વાંચો- Health / સતત રહેતો માથાનો દુખાવો આ રીતે મટાડશો
આ પણ વાંચો- 
Weightloss / વજન ઘટાડવા આ સમયે કરો 1 ચમચી અળસીનો ઉપયોગ

આ પણ વાંચો- શરદી-ઉધરસ મટાડવા રાત્રે સુતા પહેલા ગરમ પાણીમાં આ ચીજ ભેળવીને પીઓ
આ પણ વાંચો- Health / બાજરી ખાઈને આ રીતે ઘટાડો વજન, જાણો આવા 8 ફાયદા
આ પણ વાંચો- Health / ચપટી હળદરથી આ રીતે કરો ડાયાબીટીસથી લઈ સાંધાના દુખાવાનો ઈલાજ
આ પણ વાંચો- Health / તુલસીના પાનથી આ રીતે કરો પથરીથી લઈ ડેન્ગ્યૂ સુધીના આટલો રોગોનો ઈલાજ