Not Set/ ભરૂચઃ બાઇક અને ટ્રાવેલર વચ્ચે અકસ્માત, એક જ પરિવારના 3 સભ્યોના મોત

ભરૂચ, કંથારિયા ગામના એક જ પરિવારના સભ્યોને ભરૂચ પાસે અકસ્માત થતાં પિતા પુત્ર અને માતાનું કમકમાટીભર્યું મોત થયું હતું. બાઇક અને ટ્રાવેલર વચ્ચે અકસ્માત થતાં ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ભેગા થઇ ગયા હતા. ટ્રાવેલરની ટકકર વાગતાં 3 વ્યકિતના મોત નિપજયા હતા. પરંતુ 5 વર્ષના બાળકનો આબાદ બચાવ થયો હતો. અકસ્માતના પગલે કંથારિયા ગામમાં ઘેરા શોકની લાગણી […]

Top Stories Gujarat Others Videos

ભરૂચ,

કંથારિયા ગામના એક જ પરિવારના સભ્યોને ભરૂચ પાસે અકસ્માત થતાં પિતા પુત્ર અને માતાનું કમકમાટીભર્યું મોત થયું હતું. બાઇક અને ટ્રાવેલર વચ્ચે અકસ્માત થતાં ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ભેગા થઇ ગયા હતા. ટ્રાવેલરની ટકકર વાગતાં 3 વ્યકિતના મોત નિપજયા હતા. પરંતુ 5 વર્ષના બાળકનો આબાદ બચાવ થયો હતો. અકસ્માતના પગલે કંથારિયા ગામમાં ઘેરા શોકની લાગણી પ્રવર્તી રહી છે.