ગુજરાત/ ભરૂચ જિલ્લા કલેક્ટરે પુત્ર ના જન્મ દિવસની ઉજવણી અસ્મિતા ના બાળકો સાથે કરી

અદામા કંપની દહેજ તરફથી આપેલ ડેકોરેટિવ & ઇનોવેટિવ ક્લાસીસ તથા લુબ્રિઝોલ ઇન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ કંપની, દહેજ દ્વારા આપવામાં આવેલ કોમ્પ્યુટર ક્લાસીસ નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું .

Gujarat
Untitled 11 ભરૂચ જિલ્લા કલેક્ટરે પુત્ર ના જન્મ દિવસની ઉજવણી અસ્મિતા ના બાળકો સાથે કરી

આજરોજ અસ્મિતા વિકાસ કેન્દ્ર સંસ્થામાં ભરૂચ જિલ્લાના સમાહર્તા તુષાર સુમેરા તેમના પરિવાર સાથે તેઓ ના પુત્ર મૃગાંક ના જન્મ દિનની ઉજવણી કરી જેમાં સંસ્થા ના દિવ્યાંગ બાળકો સાથે કેક કાપી ને જન્મદિન ની ઉજવણી કરવામાં આવી . કલેકટર તરફથી સંસ્થા ના દિવ્યાંગ બાળકો માટે નાસ્તો તથા ભોજન નું આયોજન કરવામાં આવ્યું .સંસ્થાના વિવિધ પ્રોજેક્ટ નું ઉદઘાટન કલેકટર તુષાર સુમેરા ના હસ્તે કરવામાં આવ્યું.

આ  પણ  વાંચો:National / PM મોદી મણિપુર અને ત્રિપુરાની મુલાકાત લેશે, 4800 કરોડના 22 પ્રોજેક્ટનું કરશે ઉદ્ઘાટન

અદામા કંપની દહેજ તરફથી આપેલ ડેકોરેટિવ & ઇનોવેટિવ ક્લાસીસ તથા લુબ્રિઝોલ ઇન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ કંપની, દહેજ દ્વારા આપવામાં આવેલ કોમ્પ્યુટર ક્લાસીસ નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું .

આ પણ  વાંચો;ગુજરાત /  દાહોદમાં મજૂરી કામ કરતા પરિવારનું બે વર્ષનું બાળક કોરોના સંકર્મિત થયું

આ કાર્યક્રમ માં કલેકટરના પરમ મિત્ર (ઈન્કમટેક્સ જોઇન્ટ કમિશનર અમદાવાદ) , તેમના પૂજ્ય માતા- પિતા , તેમના ધર્મપત્ની સાથે હાજર રહ્યા હત પરિવારસાથે સંસ્થા ના વિવિધ વિભાગો ની મુલાકાત લીધી હતી . સંસ્થા ના સારા સેવાકીય કાર્ય ને બિરદાવ્યું હતું . આ શુભ અવસરે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી એ.વાય મંડોરી અદામા કંપનીના સિનિયર મેનેજર સૌરભભાઈ મહેતા તથા લુબ્રિઝોલ કંપનીના હેડ કિશોર ચૌહાણ હજાર રહ્યા હતા