Bhavnagar News : ભાવનગરના પાલિતાણા સ્થિત વડાળ ગામે સિહોના ટોળાએ તરખાટ મચાવ્યો હતો. જેમાં સિહોના ટોળાએ 12 જેટલા પશુઓનું મારણ કર્યું હતું. માલધારીઓના પશુઓનું મારણ કરાતા માલધારીઓમાં રોષ ફાટી નીકળ્યો છે.
જેમાં સીમ વિસ્તારમાં સિંહોના ટોળાએ ભેંસોનું મારણ કર્યું હતું. બીજીતરફ સિહોના ટોળા દ્વારા પશુઓનું મારણ કરાતા માલધારીઓમાં ભયનો માહોલ છવાયો છે.
આ પણ વાંચો:સાબરમતી નદીના તટ પર 7 લોકો ફસાયા, NDRFની ટીમે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું
આ પણ વાંચો:ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદનો કહેર, સાબરકાંઠાના ઉડણી ગામે બોટ તણાઈ, NDRFની ટીમ એલર્ટ
આ પણ વાંચો:વલસાડ જિલ્લામાં ભારે વરસાદનો કહેર, નદીઓ બે કાંઠે, 53 રસ્તાઓ બંધ, ગામોનો સંપર્ક તૂટ્યો
