Not Set/ અરવલ્લીનાં ભીલોડા તાલુકામાં 7 ઈંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ

અરવલ્લીનાં ભીલોડા તાલુકામાં આભ ફાટ્યાનો માહોલ સર્જાયો હતો. એક રાતમાં 7 ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. તો બીજી બાજુ બુઢેલી અને હાથમતી નદીમાં ઘોડાપુર આવતાં ધોલવાણી તળાવ ઓવરફ્લો થયુ હતુ, જેને પગલે ખેતરો અને રોડ પર પાણી ફરી વળ્યાં હતા. રાજ્યમાં ભારે વરસાદનાં કારણે અરવલ્લીનાં ભીલોડા તાલુકામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. અહી એક જ […]

Top Stories Gujarat Others
arv અરવલ્લીનાં ભીલોડા તાલુકામાં 7 ઈંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ

અરવલ્લીનાં ભીલોડા તાલુકામાં આભ ફાટ્યાનો માહોલ સર્જાયો હતો. એક રાતમાં 7 ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. તો બીજી બાજુ બુઢેલી અને હાથમતી નદીમાં ઘોડાપુર આવતાં ધોલવાણી તળાવ ઓવરફ્લો થયુ હતુ, જેને પગલે ખેતરો અને રોડ પર પાણી ફરી વળ્યાં હતા.

Arv jal અરવલ્લીનાં ભીલોડા તાલુકામાં 7 ઈંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ

રાજ્યમાં ભારે વરસાદનાં કારણે અરવલ્લીનાં ભીલોડા તાલુકામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. અહી એક જ રાતમાં 7 ઈંચ વરસાદ પડવાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. જ્યા નજર પહોચે ત્યા માત્ર પાણી જ પાણી થયુ ગયુ છે. જ્યારે નીંચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ કરી ગયા હોવાનુ જોવા મળી રહ્યુ છે. અહી આવેલી બુઠેલી હાથમતી નદીમાં ગોડાપુર આવી ગયુ છે. જેના કારણે ધોલવાણી તળાવ ઓવરફ્લો થઇ ગયુ છે. રાજ્યમાં વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે. ત્યારે હવે થોડા સમય બાદ અતિવૃષ્ટી જાહેર કરવામા આવે તો કોઇ નવાઇ રહેશે નહી.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…

રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો

“Mantavya News” એપ્લિકેશન. Click 

https://play.google.com/store/apps/details?id=amigoinn.example.mantavya&hl=en_IN

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.