Not Set/ રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં નોધાયા 1126 નવા કેસ…

રાજ્યના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના નવા કેસની સંખ્યા 1126 છે. જે સાથે રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો 161848 ઉપર પહોંચ્યો છે. રાજ્યમાં કોર૦ઓન ને કારણે છેલ્લા 24 કલાકમાં ૮ લોકોનાં મૃત્યુ થયા છે.

Top Stories Gujarat Others
corona 2 4 1 રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં નોધાયા 1126 નવા કેસ...

ગુજરાત રાજ્યમાં કોરોના સતત બેકાબુ બની રહ્યો છે. રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોના કેસમાં જે સામાન્ય ઘટાડો જોવા મળ્યો હતો તેમાં આજ રોજ નજીવો વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના નવા કેસની સંખ્યા 1126 છે. જે સાથે રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો 161848 ઉપર પહોંચ્યો છે. રાજ્યમાં કોર૦ઓન ને કારણે છેલ્લા 24 કલાકમાં ૮ લોકોનાં મૃત્યુ થયા છે.

રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 1128 છે. ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 143927 છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 14267 છે.

Maharastra / રાજ્યપાલ કોશિયારીની મુશ્કેલીમાં વધારો, હાઈકોર્ટે પાઠવી નોટિસ…

Diwali vacation / શિક્ષકો માટે સારા સમાચાર, હવે આટલા દિવસનું મળશે દિવાળી વેકેશન

Bihar: CM યોગીએ રોહતાસમાં જનતાને કહ્યું- જો અમારી સરકાર બનશે તો MLA તમને અયોધ્યા દર્શન …

madhyapradesh: ઈમરતી દેવી અંગે કમલનાથની ટિપ્પણીથી નારાજ રાહુલ ગાંધીએ કહ્યું- મને આ પ્રકારની ભાષ…