ખુશખબર/ કેન્દ્ર સરકારની કર્મચારીઓને મોટી ભેટ,DAમાં કર્યો 4%નો વધારો

આજે  કેન્દ્ર સરકારના કર્મચારીઓને મોંઘવારી ભથ્થા અને પેન્શનરોને મોંઘવારી રાહતનો વધારાનો હપ્તો જાહેર કરવાની મંજૂરી આપી છે

Top Stories India
5 18 કેન્દ્ર સરકારની કર્મચારીઓને મોટી ભેટ,DAમાં કર્યો 4%નો વધારો

central government:   પ્રધાનમંત્રી  નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે આજે  કેન્દ્ર સરકારના કર્મચારીઓને મોંઘવારી ભથ્થા અને પેન્શનરોને મોંઘવારી રાહતનો વધારાનો હપ્તો જાહેર કરવાની મંજૂરી આપી છે. વધારાના હપ્તા ભાવ વધારા સામે વળતર આપવા માટે, મૂળભૂત પગાર,પેન્શનના 38% ના વર્તમાન દર કરતાં 4% નો વધારો દર્શાવે છે.મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહત બંનેના કારણે તિજોરી પર સંયુક્ત અસર વાર્ષિક રૂ. 12,815.60 કરોડ થશે.તેનાથી કેન્દ્ર સરકારના લગભગ 47.58 લાખ કર્મચારીઓ અને 69.76 લાખ પેન્શનરોને ફાયદો થશે.આ વધારો સ્વીકૃત ફોર્મ્યુલર અનુસાર છે જે 7મા કેન્દ્રીય પગાર પંચની ભલામણો પર આધારિત છે.

અત્રે ઉલ્લેખનીય છે કે સરકારની (central government) આ જાહેરાતને પગલે પર દર વર્ષે 12,815 કરોડ રૂપિયાનો જેટલુ જબરૂ નાણા ભારણ વધશે. જોકે સરકારના આ નિર્ણયને પગલે કેન્દ્ર સરકારના લગભગ 47.58 લાખ કર્મચારીઓને સીધો ફાયદો થશે ઉપરાંત 59.76 લાખ પેન્શનરોને પણ લાભ થશે. મોંઘવારી ભથ્થામાં કરવામાં આવેલા આ વધારો સાતમાં કેન્દ્રીય પગાર પંચની ભલામણને લઈને કરાયો હોવાનું જાણવા મળી રહ્યું છે.

નોંધનીય છે કે વધારાના હપ્તા ભાવ વધારા સામે વળતર (central government) આપવા માટે, મૂળભૂત પગાર,પેન્શનના 38% ના વર્તમાન દર કરતાં 4% નો વધારો દર્શાવે છે.મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહત બંનેના કારણે તિજોરી પર સંયુક્ત અસર વાર્ષિક રૂ. 12,815.60 કરોડ થશે

રાજકોટ/CBIની ગુજરાતમાં મોટી કાર્યવાહી, રાજકોટના જોઈન્ટ DGFTને લાંચ લેતા રંગેહાથ ઝડપ્યા

નિવેદન/રાહુલ ગાંધીની સદસ્યતા રદ કરવા પર અખિલેશ યાદવ, અરવિંદ કેજરીવાલ, મમતા બેનર્જી, ઉદ્ધવ ઠાકરેએ આપી આ

Rahul Gandhi Disqualified/રાહુલ ગાંધીને તેમના કૃત્યની સજા મળી છે,કોંગ્રેસ નેતા પર ભાજપનો પ્રહાર