Not Set/ બિહાર સરકારનું ઉમદા પગલું, દારૂ બાદ પાન મસાલા પર પણ પ્રતિબંઘ

બિહારની નિતીશ કુમાર સરકાર દ્વારા જન સ્વાસ્થ્ય માટે ઉણદા પગલું લેવામાં આવ્યું છે. બિહારની નિતીશ સરકાર દ્વારા બિહારમાં પાન મસાલા ખાતા લોકોને મોટો ઝટકો આપતા ખરાબ સમાચાર આપવામાં આવ્યા છે. નીતીશ સરકાર દ્વારા રાજ્યમાં દારૂબંધી બાદ હવે તમામ પ્રકારનાં પાન મસાલા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. આ પ્રતિબંધ હાલમાં ફક્ત એક વર્ષ માટે લાગુ […]

Top Stories India
pjimage 18 બિહાર સરકારનું ઉમદા પગલું, દારૂ બાદ પાન મસાલા પર પણ પ્રતિબંઘ
બિહારની નિતીશ કુમાર સરકાર દ્વારા જન સ્વાસ્થ્ય માટે ઉણદા પગલું લેવામાં આવ્યું છે. બિહારની નિતીશ સરકાર દ્વારા બિહારમાં પાન મસાલા ખાતા લોકોને મોટો ઝટકો આપતા ખરાબ સમાચાર આપવામાં આવ્યા છે.
નીતીશ સરકાર દ્વારા રાજ્યમાં દારૂબંધી બાદ હવે તમામ પ્રકારનાં પાન મસાલા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. આ પ્રતિબંધ હાલમાં ફક્ત એક વર્ષ માટે લાગુ કરવામાં આવ્યો છે. એક વર્ષ પછી પ્રતિબંધની સમીક્ષા પછી આગળની જાહેરાત કરવામાં આવશે.
gutakha બિહાર સરકારનું ઉમદા પગલું, દારૂ બાદ પાન મસાલા પર પણ પ્રતિબંઘ

આપને જણાવી દઇએ કે જૂનથી ઓગસ્ટ 2019 સુધીમાં, બિહારનાં વિવિધ જિલ્લાઓમાંથી 20 જાણીતી પાન મસાલા કંપનીઓના નમૂના લેવામાં આવ્યા હતા. નમુનાની તપાસમાં પાન મસાલામાં મેગ્નેશિયમ કાર્બોનેટનું પ્રમાણ વધુ પ્રમાણમાં મળ્યાં પછી આ પગલું સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.

nitish 1.jpg1 1 બિહાર સરકારનું ઉમદા પગલું, દારૂ બાદ પાન મસાલા પર પણ પ્રતિબંઘ

પાન મસાલા બંધનું અટકાયતી કેમ લેવામાં આવ્યું તે સમજવા અપને જણાવીએ કે મેગ્નેશિયમ કાર્બોનેટનો ઉપયોગએ ફૂડ સેફ્ટી અને સ્ટાન્ડર્ડ્સ રેગ્યુલેશન્સ 2011 નું ઉલ્લંઘન છે. તેના વારંવાર સેવનથી તીવ્ર હાયપર મેગ્નેશિયા અને કાર્ડિયાક એટેક જેવી ગંભીર સમસ્યાઓ થઈ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમનેફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામઅનેયુ ટ્યુબપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝની નવી મોબાઇલ એપ્લિકેશન.