Not Set/ હિંમત આજે પણ તેટલી જ છે, જીવવાની રીત બદલી છે, નખરા નહી : તેજ પ્રતાપ યાદવ

લાલુ પ્રસાદના મોટા પુત્ર તેજ પ્રતાપ યાદવ કોઈ કારણસર ચર્ચામાં રહે છે. ઘણી વખત તે સોશ્યલ મીડિયાની મદદથી પોતાનો સંદેશો જનતા સુધી પહોચાડે છે. એક વાર ફરીથી ટ્વીટર પર તેમની પોસ્ટના લીધે તે ચર્ચાનો વિષય બની ગયા છે. हिम्मत जुनून हौंसला आज भी वही है मैंने जीने का तरीका बदला है तेवर नही…. pic.twitter.com/czIdSYEmsj— Tej […]

Top Stories India Trending Politics Videos
326488 tej pratap yadav હિંમત આજે પણ તેટલી જ છે, જીવવાની રીત બદલી છે, નખરા નહી : તેજ પ્રતાપ યાદવ

લાલુ પ્રસાદના મોટા પુત્ર તેજ પ્રતાપ યાદવ કોઈ કારણસર ચર્ચામાં રહે છે. ઘણી વખત તે સોશ્યલ મીડિયાની મદદથી પોતાનો સંદેશો જનતા સુધી પહોચાડે છે.

એક વાર ફરીથી ટ્વીટર પર તેમની પોસ્ટના લીધે તે ચર્ચાનો વિષય બની ગયા છે.

તેમણે લખ્યું છે કે હિમ્મત અને જુનુન આજે પણ તેટલું જ છે, મેં જીવવાની રીત બદલી છે નખરા નહી…

આ લખ્યાની સાથે તેમણે એક વિડીયો પણ શેર કર્યો છે જેમાં તેમના કેટલાક ફોટોગ્રાફ છે. વિડીયોમાં બેક ગ્રાઉન્ડ મ્યુઝીકમાં સંજુ ફિલ્મનું સોંગનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

સુખવિંદર અને શ્રેય ઘોસલે આ ગીતમાં પોતાનો અવાજ આપ્યો છે. ગીતના માધ્યમથી તેઓ કદાચ કહેવા માંગે છે કે તે પોતાનો નિર્ણય નહી બદલે.

તેજ પ્રતાપ યાદવ તેની પત્ની સાથેથી તલાક લેવા માંગે છે પરંતુ પરિવાર તેમનો સાથ નથી આપતો.