Video/ વિલ્સન હિલ રોડ ઉપર બાઈકર્સનો આતંક, જાહેર રસ્તા પર કર્યા જોખમી સ્ટંટ કર્યા

વરસાદને પગલે બાઈક રાઈડર્સ હિલ પર પહોંચે છે.જાહેર માર્ગે પર બાઈક રાઈડર્સ દ્વારા જોખમી સ્ટંટ કરતા ત્યા આવતા પ્રવાસીઓના માથે જોખમ ઉભુ થઈ રહ્યું છે.જેનો વિડીયો સોસિયલ મિડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

Videos
બાઈકર્સનો આતંક,
  • જાહેર માર્ગમાં સ્ટંટ કરતા જોવા મળ્યા
  • વરસાદ શરૂ થતાં બાઈકર્સ ગેંગ સક્રિય બની
  • વિડિયો હાલ સો.મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે

વલસાડના વિલ્સન હિલ રોડ પર બાઈકર્સનો આતંક જોવા મળી રહ્યો છે.  જાહેર માર્ગમાં સ્ટંટ કરતા જોવા મળ્યા હતા. વરસાદ શરૂ થતાં બાઈકર્સ ગેંગ સક્રિય બની છે. અનેક બાઇકર્સ જાહેર રસ્તા પર જોખમી સ્ટંટ કર્યા હતા. વીડિયો હાલ સો.મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. મહત્વનું છે કે વરસાદને પગલે બાઈક રાઈડર્સ હિલ પર પહોંચે છે.જાહેર માર્ગે પર બાઈક રાઈડર્સ દ્વારા જોખમી સ્ટંટ કરતા ત્યા આવતા પ્રવાસીઓના માથે જોખમ ઉભુ થઈ રહ્યું છે.જેનો વિડીયો સોસિયલ મિડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

આ પણ વાંચો:બેક ફૂટ પર ઉદ્ધવ..! એકનાથ શિંદે એક પછી એક માત આપી રહ્યા છે પણ ખરી કસોટી હજી બાકી છે

આ પણ વાંચો: ફેસબુકે ભારતમાં એક મહિનામાં 1.75 કરોડ કન્ટેન્ટ પર મૂક્યો પ્રતિબંધ, જાણો શું છે કારણ

આ પણ વાંચો:આરોગ્ય ક્ષેત્રે ભ્રષ્ટાચાર સામે મનસુખ માંડવિયાએ પગલાં લીધા, CGHSના બે ડોકટરો સસ્પેન્ડ