Not Set/ ગુજરાતમાં તોડજોડની રાજનીતિ

ગુજરાત, લોકસભા ચૂંટણી માટે તારીખોની જાહેરાત કરી દેવાઈ છે. આ વખતે લોકસભા ચૂંટણી 7 તબક્કામાં થશે. 11 એપ્રિલ, 18 એપ્રિલ, 29 એપ્રિલ, 6 મે, 12 મે અને 19મેનાં રોજ મતદાન થશે જ્યારે મતગણતરી 23 મેનાં રોજ હાથ ધરાશે. ગુજરાતની તમામ 26 લોકસભા બેઠક પર મતદાન એક જ તબક્કામાં 23 એપ્રિલનાં રોજ થશે.બીજી બાજુ હળવદના ધારાસભ્ય […]

Gujarat Others Videos
mantavya 224 ગુજરાતમાં તોડજોડની રાજનીતિ

ગુજરાત,

લોકસભા ચૂંટણી માટે તારીખોની જાહેરાત કરી દેવાઈ છે. આ વખતે લોકસભા ચૂંટણી 7 તબક્કામાં થશે. 11 એપ્રિલ, 18 એપ્રિલ, 29 એપ્રિલ, 6 મે, 12 મે અને 19મેનાં રોજ મતદાન થશે જ્યારે મતગણતરી 23 મેનાં રોજ હાથ ધરાશે.

ગુજરાતની તમામ 26 લોકસભા બેઠક પર મતદાન એક જ તબક્કામાં 23 એપ્રિલનાં રોજ થશે.બીજી બાજુ હળવદના ધારાસભ્ય પરસોત્તમ સાબરિયા કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ આજે 1000 ટેકેદારો સાથે ભાજપમાં જોડાયા.

ગાંધીનગર કમલમ ખાતે પ્રદેશ ભાજપના નેતાઓની હાજરીમાં ભાજપનો ખેસ ધારણ કર્યો. પરસોત્તમ સાબરિયા ભાજપમા જોડાવાથી આગામી લોકસભાની ચૂંટણીમા ભાજપને ફાયદો થશે. હળવદ ધ્રાંગધ્રા મતવિસ્તારમાં અનેક કોગ્રેસના આગેવાનો અને ચૂંટાયેલા પ્રતીનીધીઓ પણ તેમની સાથે ભાજપમાં જોડાશે.

પાટીદાર નેતા હાર્દિક પટેલ 12 માર્ચે કોંગ્રેસમાં જોડાશે. ત્યારે આજે પરસોત્તમ સાબરિયા ભગવો ધારણ કર્યો. પ્રદેશ મહામંત્રી કે.સી.પટેલની ઉપસ્થિતિમાં ભાજપમાં ત્યારે આવતીકાલે કોંગ્રેસની CWCની બેઠક. બેઠકમાં આનંદ શર્મા, ગુલામનઝી આઝાદ, અંબિકા સોની, તરૂણ ગોગાઇ સહિતના સિનિયર નેતા ઉપસ્થિત રહેશે.