Not Set/ બીજેપીએ હાર્દિકને ટક્કર આપવા ડૉ.ઋત્વીજ પટેલને મેદાનમાં ઉતાર્યો, ઋત્વીજ બનશે બીજેપી યુવો મોર્ચાના પ્રદેશ પ્રમુખ

ગાંધીનગરઃ ભાજપે વિધાનસભાની ચૂટણી પહેલા યુવા ભાજપના મોરચાના પ્રદેશ પ્રમુખ ઋત્વીજ પટેલની નિમણૂંક કરીને બીજેપીએ હાર્દિક પટેલના ગુજરાત પ્રવેશ પહેલા માસ્ટર સ્ટોક રમ્યો છે. ઋત્વીજ પટેલ પણ હાર્દિકના ગામ વિરમગામનો વતની છે. એ જોતા ભાજપે ઋત્વીજને સીધો જ હાર્દિક સામે મેદાનમાં ઉતાર્યો હોવાનું જણાય છે. ઋત્વીજ પટેલ ઘાટલોડીયા વિસ્તારથી બાઇક રેલી કાઢીને કમલમ ખાતે જઇને […]

Gujarat
15 1484552868 1 બીજેપીએ હાર્દિકને ટક્કર આપવા ડૉ.ઋત્વીજ પટેલને મેદાનમાં ઉતાર્યો, ઋત્વીજ બનશે બીજેપી યુવો મોર્ચાના પ્રદેશ પ્રમુખ

ગાંધીનગરઃ ભાજપે વિધાનસભાની ચૂટણી પહેલા યુવા ભાજપના મોરચાના પ્રદેશ પ્રમુખ ઋત્વીજ પટેલની નિમણૂંક કરીને બીજેપીએ હાર્દિક પટેલના ગુજરાત પ્રવેશ પહેલા માસ્ટર સ્ટોક રમ્યો છે. ઋત્વીજ પટેલ પણ હાર્દિકના ગામ વિરમગામનો વતની છે. એ જોતા ભાજપે ઋત્વીજને સીધો જ હાર્દિક સામે મેદાનમાં ઉતાર્યો હોવાનું જણાય છે.

ઋત્વીજ પટેલ ઘાટલોડીયા વિસ્તારથી બાઇક રેલી કાઢીને કમલમ ખાતે જઇને મુખ્યમંત્રી વિજય રૂપાણીના ઉપસ્થિતિમાં યુવા મોર્ચના પ્રદેશ પ્રમુખનો પદભાર સંભાળશે.