Not Set/ બોલીવુડ એક્ટ્રેસ તાપસી પન્નુ વધારવા માંગે છે પોતાની ફીસ – જાણો ક્યાં કારણોસર

પિંક ફિલ્મ થી બોલીવુડમાં ચમકેલી હિરોઈન તાપસી પન્નુ જે પહેલા સાઉથ ની ફિલ્મોમાં કામ કરતી હતી. બોલીવુડ માં મળેલી સફળતા બાદ એને ઘણી સારી મૂવીની ઓફરો મળી રહી . હવે એ વાત સ્વાભાવિક છે કે તાપસી જેવી એક્ટ્રેસ ની સાઉથ માં ફેન ફોલોઈંગ વધુ હોવાની પણ હવે એમના ચાહકોની સંખ્યા બોલીવુડ મુવીને કારણે પણ વધી […]

Uncategorized
yourstory Taapsee Pannu બોલીવુડ એક્ટ્રેસ તાપસી પન્નુ વધારવા માંગે છે પોતાની ફીસ – જાણો ક્યાં કારણોસર

પિંક ફિલ્મ થી બોલીવુડમાં ચમકેલી હિરોઈન તાપસી પન્નુ જે પહેલા સાઉથ ની ફિલ્મોમાં કામ કરતી હતી. બોલીવુડ માં મળેલી
સફળતા બાદ એને ઘણી સારી મૂવીની ઓફરો મળી રહી . હવે એ વાત સ્વાભાવિક છે કે તાપસી જેવી એક્ટ્રેસ ની સાઉથ માં ફેન
ફોલોઈંગ વધુ હોવાની પણ હવે એમના ચાહકોની સંખ્યા બોલીવુડ મુવીને કારણે પણ વધી છે , જેથી તાપસી પોતાની ફીસ
બોલીવુડની ફિલ્મો માટે વધારમાં માંગે છે.

.
એ ઈચ્છે છે કે એને બોલીવુડ ફિલ્મોમાં કામ કરવા માટે એટલી જ ફીસ મળે જેટલી ફીસ એમણે સાઉથ ની ફિલ્મો માટે મળે છે , આ
કારણને સામે રાખી તાપસી એ પોતાની ફીસ વધારવાની માંગ કરી છે. તાપસી ની આગામી બોલીવુડ મુવી ‘સૂરમા’ માં એમનો અલગઅવતાર છે. તે એમાં હોકી પ્લેયરનો રોલ નિભાવી રહી છે. આ સિવાય હિરોઈન તાપસી પન્નુ ની આગામી મુવી વિષે સૂરમા સિવાય તડકા ,મનમર્ઝીયા જેવા નામ સંભળાઈ રહ્યા છે.

સૂરમા ફિલ્મ હોકી પ્લેયર સંદીપ સિહના જીવન પર આધારિત સપોર્ટ બાયોપિક ફિલ્મ છે અને હમણાથી બોલીવુડમાં બાયોપિક
મૂવીની લહેર ફરી રહી છે એવામાં 13 જુલાઈના રીલીઝ થનારી આ ફિલ્મ સૂરમા માં તાપસી સાથે દલજીત સિંહ પણ એકટર છે .
જો તમે જાણવા માંગતા હોવ કે તાપસી ની આગામી ફિલ્મોમાં ક્યાં હીરો એક્ટિંગ કરવાના છે તો તમને જણાવી દઈએ કે, મન
મર્ઝીયા ફિલ્મ માં તાપસી સામે બીગ બી સન અભિષેક બચ્ચન અને રાઝી અને સંજુ જેવી ફિલ્મમાં એક્ટિંગ કરી સૌની નજરમાં
આવેલો વિક્કી કૌશલ પણ નજર આવશે.