Bollywood/ બોલિવુડની પ્રખ્યાત નિર્માતા એકતા કપૂર થઈ કોરોના સંકર્મિત…..

કોવિડ પોઝિટિવ એકતા કપૂર સત્તાવાળાઓ દ્વારા જરૂરી તમામ કોવિડ-19 પ્રોટોકોલનું પાલન કરી રહી છે અને હોમ ક્વોરેન્ટાઇન હેઠળ છે.

Top Stories Entertainment
Untitled 13 5 બોલિવુડની પ્રખ્યાત નિર્માતા એકતા કપૂર થઈ કોરોના સંકર્મિત.....

   હાલ બોલિવુડમાં કોરોનાનો કહેર વઘી રહ્યો છે, એક પછી એક બોલિવુડ હસ્તીઓ કોરોનાની ઝપેટમાં આવી રહી છે, બોલિવુડની પ્રખ્યાત નિર્માતા એકતા કપૂરનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. હાલ સારવાર હેઠળ છે. બોલિવુડમાં કોરોનાનો કાળો કહેર જોવા મળી રહ્યો છે, જેમાં અર્જુન કપૂર, જોન અબ્રાહમ, મૃણાલ ઠાકુર, કરીના કપૂરખાન, શિલ્પા શિરોડકર સહિતના સેલિબ્રેટીઓનો સમાવેશ થાય છે.

આ વર્ષે સામાન્ય લોકોની સાથે મોટી હસ્તીઓ પણ તેનો શિકાર બની રહી છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ઘણા મોટા કલાકારો કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. બોલિવૂડ એક્ટર જોન અબ્રાહમ પણ કોવિડ પોઝીટીવ થઈ ગયો છે. તેણે સોમવારે સવારે આ માહિતી આપી છે કે તે અને તેની પત્ની કોરોના પોઝિટિવ છે.

Instagram will load in the frontend.