Not Set/ બ્રા પહેરવાની રીત સ્ત્રીઓનું વ્યક્તિત્વ દર્શાવે છે…

હાલ ના તાજેતર ના એક સંશોધન માં જણાવ્યું છે કે મહિલા ની બ્રા પહેરવાની રીત તેમનું વ્યક્તિત્વ દર્શાવે છે. શું તમે ક્યારેય તે પહેલાં અનુમાન લગાવ્યું છે કે સ્ત્રીના વ્યક્તિત્વને બ્રા પહેરવાની રીત ઉપર થી કઈ રીતે શોધી શકાય? પૅટ્ટી વુડ એક બોડી લેંગ્વેજ નિષ્ણાત છે. જ્યોર્જિયામાં ઇમોરી યુનિવર્સિટીમાં તેઓ હ્યુમન બિહેવિયર નિષ્ણાત પણ છે. […]

Fashion & Beauty Lifestyle
stepsbra1 બ્રા પહેરવાની રીત સ્ત્રીઓનું વ્યક્તિત્વ દર્શાવે છે...

હાલ ના તાજેતર ના એક સંશોધન માં જણાવ્યું છે કે મહિલા ની બ્રા પહેરવાની રીત તેમનું વ્યક્તિત્વ દર્શાવે છે. શું તમે ક્યારેય તે પહેલાં અનુમાન લગાવ્યું છે કે સ્ત્રીના વ્યક્તિત્વને બ્રા પહેરવાની રીત ઉપર થી કઈ રીતે શોધી શકાય? પૅટ્ટી વુડ એક બોડી લેંગ્વેજ નિષ્ણાત છે. જ્યોર્જિયામાં ઇમોરી યુનિવર્સિટીમાં તેઓ હ્યુમન બિહેવિયર નિષ્ણાત પણ છે. તાજેતરમાં પેટ્ટીએ એક સંશોધનને કહ્યું હતું કે બ્રા પહેરવાની પદ્ધતિથી કોઈ પણ મહિલાના સ્વભાવની ચોક્કસ વિગતો આપી શકાય. તેમના જણાવ્યા મુજબ, આપણે ચાર પ્રકારની વ્યક્તિત્વના લોકો જોયા હોય છે.

stepsbra2 બ્રા પહેરવાની રીત સ્ત્રીઓનું વ્યક્તિત્વ દર્શાવે છે...

પેટ્ટી ના જણાવ્યા મુજબ જે સ્ત્રીઓ પાછળની બાજુએ બ્રાને હૂક કરતી હોય છે તેઓ એક તરફી જેવા વર્તન કરતી હોય છે. તેઓ પરંપરાગત હોય છે અને તેઓ હંમેશા કહેવામાં આવે છે એટલુંજ માનીને કરવાની ઈચ્છા રાખતી હોય છે.

stepsbra3 બ્રા પહેરવાની રીત સ્ત્રીઓનું વ્યક્તિત્વ દર્શાવે છે...

એક સંશોધન માં એવું પણ જાણવામાં આવ્યું છે કે જે સ્ત્રીઓ આગળથી હુક બંધ કરીને ફેરવીને પાછળ તરફ જવાદેતી હોય તે સ્ત્રીઓ લોકો પર પોતાની છબ્બી બનાવી દેવામાંથી હોય છે. તેઓ લોકો ની આંખોમાં પોતાના માટે પ્રેમ શોધતી હોય છે. લોકો તેના વિષે સારું વિચારે એવી તેની ઈચ્છા હોય છે.

stepsbra4 બ્રા પહેરવાની રીત સ્ત્રીઓનું વ્યક્તિત્વ દર્શાવે છે...

સંશોધન મુજબ જે મહિલા તેવી બ્રા પહેરતી હોય જેનું હુક આગળ તરફ હોય તેઓ કમાન્ડિંગ હોય છે. તેઓ સમય બરબાદ કરવામાં માનતી નથી અને પોતાના મનનું કેહવું બધા પાસે કરવામાં માહિર હોય છે. તેઓ હંમેશા તેમના ગુસ્સા પર નો કાબુ ખોઈ બેસે છે.

stepsbra5 બ્રા પહેરવાની રીત સ્ત્રીઓનું વ્યક્તિત્વ દર્શાવે છે...

જે સ્ત્રીઓ શર્ટ ની જેમ માથા ઉપરથી બ્રા પહેરતી હોય તે સ્ત્રીઓ પોતાની ભુલોનું પુનરાવર્તન ના થાય તેનું ખાસ ધ્યાન રાખે છે અને ઓછા માં ઓછી ભૂલ થાય તેના પર વિશ્વાસ રાખતી હોય છે.