Not Set/ ફિલ્મ ‘સૂરમા’નું ત્રીજું સોંગ ‘ગુડ મેન ધ લાલટેન’ રિલીઝ કરવામાં આવ્યું, વિડીયો

મુંબઈ હોકીના દિગ્ગજ ખિલાડી સંદીપ સિંહ પર આધારિત ફિલ્મ બાયોપિક ‘સૂરમા‘ના પ્રોડ્યુસર્સે ફિલ્મનું ત્રીજુ સોંગ  ‘ગુડ મેન ધ લાલટેન’ રિલીઝ કરી દેવામાં આવ્યું છે. આ ગીતમાં, દલજીત દોસાંઝ, તાપસી પન્નુ અને અંગદ બેદી પાર્ટીના મૂડમાં જોવા મળી રહ્યા છે. ‘ગુડ મેન ધ લાલટેન’ માં સંદીપ સિંહના પરિવારને તેમની આંતરરાષ્ટ્રીય સફળતા બાદ તેમના ઘરે પરત આવ્યા […]

Entertainment Videos
mahi dsa ફિલ્મ 'સૂરમા'નું ત્રીજું સોંગ 'ગુડ મેન ધ લાલટેન' રિલીઝ કરવામાં આવ્યું, વિડીયો

મુંબઈ

હોકીના દિગ્ગજ ખિલાડી સંદીપ સિંહ પર આધારિત ફિલ્મ બાયોપિકસૂરમાના પ્રોડ્યુસર્સે ફિલ્મનું ત્રીજુ સોંગ  ‘ગુડ મેન ધ લાલટેન’ રિલીઝ કરી દેવામાં આવ્યું છે. આ ગીતમાં, દલજીત દોસાંઝ, તાપસી પન્નુ અને અંગદ બેદી પાર્ટીના મૂડમાં જોવા મળી રહ્યા છે. ‘ગુડ મેન ધ લાલટેન’ માં સંદીપ સિંહના પરિવારને તેમની આંતરરાષ્ટ્રીય સફળતા બાદ તેમના ઘરે પરત આવ્યા એટલા માટે સ્વાગત કરે છે.

આપને જાણવી દઈએ કે લેખક ગુલઝારે આ સુંદર ગીતના બોલ લખ્યા છે, જ્યારે સુખવિંદર સિંહ દ્વારા આ સોંગ ગાવામાં આવ્યું છે. શંકર અહસાન લોયની ટીકડી દ્વારા સંગીત આપવામાં આવ્યું છે.

દલજીત દોસાંઝ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ પૂર્વ ભારતીય  હોકી ખિલાડી સંદીપ સિંહના જીવન પર આધરિત ફિલ્મ છે અને આ મુવી 13 જુલાઈ,2018ના રોજ રિલીઝ કરવામાં આવશે.

જુઓ વિડીયો