Not Set/ હિંમતવાન વિદ્યાર્થી, એપેન્ડિક્સનું ઓપરેશન કર્યા પછી આપવા ગયો બોર્ડ એક્ઝામ

બનાસકાંઠા સમગ્ર રાજ્યમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા ચાલી રહી છે. હિંમત હોય તેને હિમાલય પણ નડતો નથી. રણે ચડે તો રણમાંય રસ્તા પડી જાય છે. SSCની પરિક્ષા પણ વિદ્યાર્થીઓ માટે યુદ્ધક્ષેત્રથી અલગ નથી હોતી. વાત બનાસકાંઠા દિયોદરના દસમી બોર્ડના વિધાર્થી હાર્દિક જોષીની છે. એપેન્ડિક્સનું ઓપરેશન કરાવીને આ વિધાર્થી પહોંચી ગયો હતો પોતાની પરીક્ષા […]

Top Stories
્ોોીહ 2 હિંમતવાન વિદ્યાર્થી, એપેન્ડિક્સનું ઓપરેશન કર્યા પછી આપવા ગયો બોર્ડ એક્ઝામ

બનાસકાંઠા

સમગ્ર રાજ્યમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા ચાલી રહી છે. હિંમત હોય તેને હિમાલય પણ નડતો નથી. રણે ચડે તો રણમાંય રસ્તા પડી જાય છે. SSCની પરિક્ષા પણ વિદ્યાર્થીઓ માટે યુદ્ધક્ષેત્રથી અલગ નથી હોતી. વાત બનાસકાંઠા દિયોદરના દસમી બોર્ડના વિધાર્થી હાર્દિક જોષીની છે.

એપેન્ડિક્સનું ઓપરેશન કરાવીને આ વિધાર્થી પહોંચી ગયો હતો પોતાની પરીક્ષા આપવા. હાર્દિકને ગુરુવારે ચાલુ પરિક્ષાએ જ પેટમાં દુખાવો થતાં હોસ્પિટલ લઈ જવાયો હતો. જેથી કાલે તે પરીક્ષા આપી શક્યો નહોતો. પરંતુ શુક્રવારે તેણે દુખાવા છતાં સંસ્કૃતની પરીક્ષા આપી હતી