ઉમેદવારની યાદી/ ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે BTPએ ત્રીજી ઉમેદવારની યાદી કરી જાહેર

ગુજરાત વિધાનસભા ચૂંટણીને ગણતરીના દિવસો જ બાકિ છે ત્યારે , ભાજપ આમ આદમી પાર્ટી અને સહિતની રાજકિય પાર્ટીઓ હાલ ચૂંટણીની તાડમાર તૈયારીઓમાં લાગી ગયા છે

Top Stories Gujarat Gujarat Assembly Election 2022
2 2 5 ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે BTPએ ત્રીજી ઉમેદવારની યાદી કરી જાહેર

ગુજરાત વિધાનસભા ચૂંટણીને ગણતરીના દિવસો જ બાકિ છે ત્યારે , ભાજપ આમ આદમી પાર્ટી અને સહિતની રાજકિય પાર્ટીઓ હાલ ચૂંટણીની તાડમાર તૈયારીઓમાં લાગી ગયા છે હાલ ઉમેદવારના નામની યાદી જાહેર કરી રહ્યા છે. આજે બીટીપીએ તેની ત્રીજી યાદી બહાર પાડિ છે.ગુજરાત વિધાનસભાની ચૂંટણી પર સૌ કોઈની નજર અટકી છે. એક બાદ એક ચૂંટણીને લઈ નવા સમીકરણો તૈયાર થવા લાગ્યા છે. નાના પક્ષો ચૂંટણીમાં સારી એવી અસર કરે છે.

1 130 ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે BTPએ ત્રીજી ઉમેદવારની યાદી કરી જાહેર

ગુજરાતમાં બે તબક્કામાં મતદાન યોજાશે. ગુજરાત ચૂંટણી માટે 1 અને 5 ડિસેમ્બરનાં રોજ મતદાન થશે. આ સાથે 8 ડિસેમ્બરના રોજ પરિણામ જાહેર કરવામાં આવશે. પ્રથમ તબક્કા માટે 14 નવેમ્બર સુધી ભરી શકાશે ફોર્મ. પ્રથમ તબક્કા માટે 15 નવેમ્બર સુધી ફોર્મ ચકાસવામાં આવશે. 17 નવેમ્બર સુધી ફોર્મ પરત ખેંચી શકાશે. બીજા તબક્કા માટે 10 નવેમ્બરે નોટિફિકેશન જાહેર થશે. જેમાં 17 નવેમ્બર સુધી ફોર્મ ભરી શકાશે. જ્યારે 18 નવેમ્બરે ફોર્મ ચકાસણી હાથ ધરાશે અને 21 તારીખ સુધી ફોર્મ પરત ખેંચી શકશે.