Union Budget/ 28 ની જગ્યાએ 1 ફેબ્રુઆરીએ બજેટ, પીએમ મોદીની આ પહેલનો ઉદ્દેશ હતો આવો…

બજેટ 2021: 28 ની જગ્યાએ 1 ફેબ્રુઆરીએ બજેટ, પીએમ મોદીની આ પહેલનો ઉદ્દેશ હતો આવો…

Union budget 2024 Top Stories Business
budget 6 28 ની જગ્યાએ 1 ફેબ્રુઆરીએ બજેટ, પીએમ મોદીની આ પહેલનો ઉદ્દેશ હતો આવો...

દેશના પ્રથમ નાણાં પ્રધાન, આરસીકેએસ ચેટ્ટીએ   1947 માં જ્યારે  આઝાદી પછીનું પહેલું બજેટ રજૂ કર્યું ત્યારે તે બજેટના દસ્તાવેજોને ચામડાની બ્રીફકેસમાં લાવ્યા. ત્યારથી દેશના દરેક નાણાં પ્રધાનો આ પરંપરાને અનુસરે છે. પરંતુ જ્યારે વર્તમાન નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ દેશની પ્રથમ મહિલા નાણાં પ્રધાન બન્યા ત્યારે તેમણે આ પરંપરાને ભારતીય અંદાજમાં રજુ કરી હતી.  5 જુલાઈ 2019 ના રોજ, તે લાલ કપડાની થેલીમાં બજેટ દસ્તાવેજો લઈને સંસદ ભવન પહોંચી, જે ખરેખર ભારતીય પ્ર્મપ્રનું સવરૂપ છે. દેશનું બજેટ એ દેશનું પુસ્તક છે. જો કે, નિર્મલા મહિલા નાણાં પ્રધાન બનતા પહેલા, ઇન્દિરા ગાંધી વડા પ્રધાન તરીકે દેશના નાણાં પ્રધાન રહી ચુક્યા હતા.

रेल बजट हुआ खत्म

ભારત સરકારના સૌથી મોટા મંત્રાલયોમાંના એક રેલ્વે મંત્રાલયનું બજેટ દર વર્ષે સામાન્ય બજેટના થોડા દિવસ પહેલા રજૂ કરવામાં આવ્યું હતું. દેશનું પ્રથમ રેલ્વે બજેટ વર્ષ 1924 માં રજૂ કરવામાં આવ્યું હતું પરંતુ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની એનડીએ સરકારે વર્ષ 2016 માં આ પરંપરા બદલી હતી. ત્યારે નાણાં પ્રધાન અરુણ જેટલીએ રેલવે બજેટને સામાન્ય બજેટમાં ભેળવી ને રજૂ કર્યું હતું.

1 फरवरी को पेश होने लगा बजट

વર્ષ 2016 માં, દેશના માત્ર રેલ્વે બજેટને સામાન્ય બજેટમાં શામેલ કરવામાં આવતું ન હતું. બલકે, બ્રિટીશ કાળના સમયથી અસ્તિત્વમાં રહેલી એક જૂની પરંપરા પણ તૂટી ગઈ હતી. મોદી સરકારે ફેબ્રુઆરીના અંતિમ દિવસે રજુ થતા બજેટને ફેબ્રુઆરીના પહેલા દિવસે રજૂ કરવાનું શરૂ કર્યું. આનું કારણ નવું નાણાકીય વર્ષ 1 એપ્રિલથી શરૂ થાય તે પહેલાં બજેટ સંબંધિત તમામ પ્રક્રિયાઓ પૂર્ણ કરવાનું છે. જેથી સરકાર 1 એપ્રિલથી નવા નાણાકીય વર્ષ પર કામ શરૂ કરશે અને બજેટ વધુ સારી રીતે લાગુ થઈ શકે. નહિંતર, આ પ્રક્રિયા પૂર્ણ કરવામાં મે-જૂન સુધીનો સમય લેતો હતો.

जब बदला बजट का समय

ભાજપના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર બજેટ સાથે સંકળાયેલ બ્રિટિશ યુગની બીજી પરંપરામાં પરિવર્તન લાવવાની સાક્ષી રહી છે. આ પહેલા દેશનું સામાન્ય બજેટ સાંજે પાંચ વાગ્યે રજૂ કરવામાં આવતું હતું, પરંતુ જ્યારે પૂર્વ નાણાં પ્રધાન યશવંત સિંહાએ ભાજપના નેતૃત્વ હેઠળની એનડીએ સરકારનું 1999 નું સામાન્ય બજેટ રજૂ કર્યું ત્યારે તેમણે આ પરંપરાને તોડીને સવારે 11 વાગ્યે સંસદમાં મૂકી દીધી. ત્યારબાદ બજેટ રજૂ કરવાનો સમય સવારે 11 વાગ્યે થઈ ગયો છે.

Union Budget / નાણાં પ્રધાન સીતારામન બજેટ પહેલા રાષ્ટ્રપતિને મળ્યા, કેબિનેટની બેઠક શરુ

Union Budget / કોરોના કાળમાં દરેકને ખુશ કરવા સરકાર માટે એક પડકાર, જે રાજ્યોમાં ચૂંટણી આવી રહી છે ત્યાં બજેટની થશે અગ્નિ પરિક્ષા

अपने जन्मदिन पर बजट भाषण पढ़ने वाले वित्त मंत्री

ભાજપના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર બજેટ સાથે સંકળાયેલ બ્રિટિશ યુગની બીજી પરંપરામાં પરિવર્તન લાવવાની સાક્ષી રહી છે. આ પહેલા દેશનું સામાન્ય બજેટ સાંજે પાંચ વાગ્યે રજૂ કરવામાં આવતું હતું, પરંતુ જ્યારે પૂર્વ નાણાં પ્રધાન યશવંત સિંહાએ ભાજપના નેતૃત્વ હેઠળની એનડીએ સરકારનું 1999 નું સામાન્ય બજેટ રજૂ કર્યું ત્યારે તેમણે આ પરંપરાને તોડીને સવારે 11 વાગ્યે સંસદમાં મૂકી દીધી. ત્યારબાદ બજેટ રજૂ કરવાનો સમય સવારે 11 વાગ્યે થઈ ગયો છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…