Not Set/ #Budget2019: નાંણામંત્રી સીતારમન સંસદમાં રજૂ કરશે આર્થિક સુધારા માળખાંની સમીક્ષા

દેશનાં અર્થતંત્રનો અર્થિક આરસો રજૂ કરવા માટે આર્થતંત્રની હાલની સ્થિતિ અને પડકારોને આધારે કરવામાં આવેલ આર્થિક મોજણી આજે કેન્દ્રીય નાંણામંત્રી નિરમલા સીતારમન દ્રાર સંસદમાં આજે રજૂ કરવામાં આવશે. આ સમીક્ષા નાણામંત્રીની અધ્યક્ષતામાં ચીફ ફાઇનાન્શિયલ એડવાઇઝર, ક્રિષ્નામૂર્તિ સુબ્રમણ્યમ દ્વારા તૈયાર કરવામાં આવી છે.  નાંણામંત્રી અને ટીમ દ્રારા ભારતને વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનતાં  કેટલા અને […]

Top Stories India
parliament pti #Budget2019: નાંણામંત્રી સીતારમન સંસદમાં રજૂ કરશે આર્થિક સુધારા માળખાંની સમીક્ષા

દેશનાં અર્થતંત્રનો અર્થિક આરસો રજૂ કરવા માટે આર્થતંત્રની હાલની સ્થિતિ અને પડકારોને આધારે કરવામાં આવેલ આર્થિક મોજણી આજે કેન્દ્રીય નાંણામંત્રી નિરમલા સીતારમન દ્રાર સંસદમાં આજે રજૂ કરવામાં આવશે. આ સમીક્ષા નાણામંત્રીની અધ્યક્ષતામાં ચીફ ફાઇનાન્શિયલ એડવાઇઝર, ક્રિષ્નામૂર્તિ સુબ્રમણ્યમ દ્વારા તૈયાર કરવામાં આવી છે.  નાંણામંત્રી અને ટીમ દ્રારા ભારતને વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનતાં  કેટલા અને કેવા પડકારોનો સામનો કરવો પડ્યો છે અને કેવા કેવા પડકારો ઉંબરે ઉભા ટકોરા આપી રહ્યા છે તેની હાઇલાઇટ આ સમીક્ષામાં રજૂ કરવામા આવી છે. 

Niramala Sitaraman 1111 #Budget2019: નાંણામંત્રી સીતારમન સંસદમાં રજૂ કરશે આર્થિક સુધારા માળખાંની સમીક્ષા
File photo

સમીક્ષામાં PM મોદીનાં ડ્રીમ એવા 2024 સુધીમાં દેશનાં અર્થતંત્રનાં કદનાં બમણું કરીને 5000 અબજ ડોલર સુધી પહોંચાડવાનું  લક્ષ્ય કેવી રીતે સરકાર ભેદશે તે સમીક્ષા આપવામા આવી છે. આ લક્ષ્યાંકને પહોંચી વળવા માટે સુધારાઓની વિગતવાર રૂપરેખા રજૂ કરવાની પણ આ સમીક્ષા ચર્ચામાં અપેક્ષા છે.

ભારતીય સંસદ ફાઇલ ચિત્ર

 

સમીક્ષા, હંમેશા બજેટનાં એક દિવસ પહેલાં કરવામા આવે છે. શુક્રવારે અને તારીખ 5 જૂને મોદી સરકારનાં બીજા કાર્યકાળનાં પ્રથમ બજેટને નાણાંમંત્રી નિર્મલા સીતારામન રજૂ કરવા જઇ રહ્યા છે. ત્યારે ચીફ ઇકોનોમિક સલાહકારે ટ્વિટર પર લખ્યું હતું કે, “હું નવી સરકાર અને સંસદનાં ટેબલ પરની પ્રથમ આર્થિક સમીક્ષા વિશે ઉત્સાહિત છું.” દેશમાં ઉત્પાદન, કૃષિ, રાજગારી, સ્વાસ્થય અને સુરક્ષા ક્ષેત્રનાં અર્થિ પડકારોનો સામનો કરતી આર્થિક સમીક્ષા રજૂ કરવામાં આવી રહી છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.