Not Set/ #બજેટબ્રેકિંગ/#બજેટ2020ની મુખ્ય વાતો મંતવ્ય ન્યૂઝ સાથે – આરોગ્ય અને રેલ્વે વિશે

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર 2.0 દ્વારા પોતાનું બીજુ પૂર્ણકાલીન બજેટ – બજેટ 2020 રજૂ કરવામાં આવી રહ્યું છે. ત્યારે બજેટને સરળ રીતે સમજવા માટે અને નાણાંમંત્રીએ પોતાનાં પટારામાંથી શું આપ્યું તે જાણવા માટે મંતવ્ય ન્યૂઝ ખાસ તમારા માટે લાવ્યું છે, #બજેટબ્રેકિંગ જાણો શું છે બજેટ2020માં આરોગ્ય અને રેલવે માટે……………..  મંતવ્ય ન્યૂઝ પર બજેટ 2020ની મુખ્ય […]

Top Stories India
budgetbreaking #બજેટબ્રેકિંગ/#બજેટ2020ની મુખ્ય વાતો મંતવ્ય ન્યૂઝ સાથે - આરોગ્ય અને રેલ્વે વિશે

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર 2.0 દ્વારા પોતાનું બીજુ પૂર્ણકાલીન બજેટ – બજેટ 2020 રજૂ કરવામાં આવી રહ્યું છે. ત્યારે બજેટને સરળ રીતે સમજવા માટે અને નાણાંમંત્રીએ પોતાનાં પટારામાંથી શું આપ્યું તે જાણવા માટે મંતવ્ય ન્યૂઝ ખાસ તમારા માટે લાવ્યું છે, #બજેટબ્રેકિંગ જાણો શું છે બજેટ2020માં આરોગ્ય અને રેલવે માટે…………….. 

મંતવ્ય ન્યૂઝ પર બજેટ 2020ની મુખ્ય વાતો…………………

💊💊💊💊આરોગ્ય 💊💊💊💊
હેલ્થ સેક્ટર માટે રૂપિયા 69,000 કરોડની ફાળવણી
સ્વચ્છ ભાર માટે રૂપિયા 12,300 કરોડની ફાળવણી
PPP મોડેલ હેઠળ હોસ્પિટલો તૈયાર કરવામાં આવશે
આયુષ્યમાન સ્કીમમાં નવી હોસ્પિટલ ખોલવામાં આવશે
વર્ષ 2025 સુધીમાં ટીબી રોગને નાબૂદ કરવામાં આવશે
આયુષ્માન ભારત યોજના સાથે 20 હજાર હોસ્પિટલો જોડાઈ
🚑🚑🚑🚑🚑

🚆🚆🚆🚆રેલ્વે🚆🚆🚆🚆
4 રેલ્વે સ્ટેશન અને 140 ટ્રેન પીપીપી ધોરણે વિકસાવાશે
ત્રણ નવા એક્સપ્રેસ વે બનશે,
2023 સુધીમાં દિલ્હી-મુંબઇ એક્સપ્રેસ વેનું કામ પૂર્ણ કરાશે
અમદાવાદ- મુંબઇ વચ્ચે વધુ હાઈ સ્પીડ ટ્રેન શરૂ કરવામાં આવશે
550 સ્ટેશનો પર વાઈફાઈ સેવા શરૂ કરાશે
તેજસ જેવી નવી ટ્રેન શરૂ કરાશે,
આ નવી ટ્રેનોથી પ્રવાસન સ્થળોને જોડવામાં આવશે
રેલવે ટ્રેકને સમાંતર રેલવેની જ જમીન પર સોલાર પેનલ નાંખીને વીજળી ઉત્પન્ન કરાશે,
27 હજાર કિમી ટ્રેકનું ઈલેક્ટ્રિફીકેશન કરાશે
🚂🚂🚂🚂

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.