Not Set/ અમદાવાદ/ EDના દરોડા, અંહીથી મળી આવી કુલ 204.27 કરોડની સંપત્તિ

અમદાવાદમા આજરોજ ઈડીએ એંડોર ગ્રુપની ઓફિસ પીઆર દરોડા પડ્યા હતા. જેમાં 204.27 કરોડની સંપત્તિ મળી આવી છે. બેન્ક ફ્રોડના કેસમાં કાર્યવાહી કરવામાં આવી છે. જે અંતર્ગત ઈડીની ટીમ તપાસ હાથ ધરતાં એંડોર  ગ્રુપની સંપત્તિ PMLA એક્ટ અંતર્ગત જપ્ત કરી છે. અમદાવાદમાં આવેલી 2 ઓફીસ, 23 રેસિડેન્સીયલ પ્લોટ અને 4 દુકાનને EDએ જપ્ત કરી છે. અમદાવાદની […]

Ahmedabad Gujarat
e9fd5c54d84830b8cee8b7679c68f9f6 અમદાવાદ/ EDના દરોડા, અંહીથી મળી આવી કુલ 204.27 કરોડની સંપત્તિ
e9fd5c54d84830b8cee8b7679c68f9f6 અમદાવાદ/ EDના દરોડા, અંહીથી મળી આવી કુલ 204.27 કરોડની સંપત્તિઅમદાવાદમા આજરોજ ઈડીએ એંડોર ગ્રુપની ઓફિસ પીઆર દરોડા પડ્યા હતા. જેમાં 204.27 કરોડની સંપત્તિ મળી આવી છે. બેન્ક ફ્રોડના કેસમાં કાર્યવાહી કરવામાં આવી છે. જે અંતર્ગત ઈડીની ટીમ તપાસ હાથ ધરતાં એંડોર  ગ્રુપની સંપત્તિ PMLA એક્ટ અંતર્ગત જપ્ત કરી છે. અમદાવાદમાં આવેલી 2 ઓફીસ, 23 રેસિડેન્સીયલ પ્લોટ અને 4 દુકાનને EDએ જપ્ત કરી છે. અમદાવાદની સાથે સુરતમાં પણ નોન એગ્રીકલ્ચર જમીન જપ્ત કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ કુલ 204.27 કરોડની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.