Not Set/ #Bihar/ મહિલાને લોકોએ ડાકણ સમજી માર્યો ઢોર માર, બાદમાં કરી અર્ધનગ્ન

બિહારમાં સતત ગુનાનો ગ્રાફ વધી રહ્યો છે. ત્યારે હવે બિહારનાં મુઝફ્ફરપુરનાં ડકરમા ગામમાં ત્રણ મહિલાઓને ઢોર માર મારવામાં આવ્યો હોવાનુ સામે આવી રહ્યુ છે. ત્રણેય મહિલાઓને માર મારવામાં આવ્યો હોવાનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. વાયરલ થયેલા વીડિયો પછી પૂર્વ મુઝફ્ફરપુરનાં એસડીઓ કુંદન કુમારે કહ્યું કે, આ ગુનો છે. સઘન તપાસ બાદ પોલીસ કાર્યવાહી કરશે. […]

India
c4767c09fde2e02179fc34ac51601bd6 #Bihar/ મહિલાને લોકોએ ડાકણ સમજી માર્યો ઢોર માર, બાદમાં કરી અર્ધનગ્ન
c4767c09fde2e02179fc34ac51601bd6 #Bihar/ મહિલાને લોકોએ ડાકણ સમજી માર્યો ઢોર માર, બાદમાં કરી અર્ધનગ્ન

બિહારમાં સતત ગુનાનો ગ્રાફ વધી રહ્યો છે. ત્યારે હવે બિહારનાં મુઝફ્ફરપુરનાં ડકરમા ગામમાં ત્રણ મહિલાઓને ઢોર માર મારવામાં આવ્યો હોવાનુ સામે આવી રહ્યુ છે. ત્રણેય મહિલાઓને માર મારવામાં આવ્યો હોવાનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. વાયરલ થયેલા વીડિયો પછી પૂર્વ મુઝફ્ફરપુરનાં એસડીઓ કુંદન કુમારે કહ્યું કે, આ ગુનો છે. સઘન તપાસ બાદ પોલીસ કાર્યવાહી કરશે.

આપને જણાવી દઇએ કે, મુઝફ્ફરપુરનાં ડકરમા ગામનાં લોકોમાં ત્રણ મહિલાઓ ડાકણહોવાની અંધશ્રદ્ધા હતી, જેના કારણે ગઈકાલે ગામમાં મહિલાઓને ઢોર માર મારવામાં આવ્યો હતો અને બાદમાં તેમને અર્ધનગ્ન હાલત કરાઇ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.