Not Set/ ‘Amphan’ તોફોનને લઇને SMS એલર્ટ કરાયો જાહેર, ટેલિકોમ સેક્રેટરી અંશુ પ્રકાશને આપી માહિતી

ચક્રવાત તોફાન અમ્ફાન ઓડિશાનાં કિનારે પહોંચતાં કેટલાક ભાગોમાં વરસાદ શરૂ થઇ ગયો છે. જે બાદ સંવેદનશીલ વિસ્તારો ખાલી કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. રાષ્ટ્રીય ડિઝાસ્ટર મેનેજમેન્ટ ફોર્સ (એનડીઆરએફ), ભારતીય હવામાન વિભાગ અને ટેલિકોમ સેક્રેટરીએ પ્રેસ બ્રીફિંગમાં તૈયારીઓ વિશે માહિતી આપી છે. હવામાન વિભાગનાં મૃત્યુંજય મહાપાત્રાએ કહ્યું છે કે, આ સૌથી ઝડપી સાઇક્લોન છે. 1999 […]

India
7cf501135ddd9a82f9921a10a70eae22 'Amphan' તોફોનને લઇને SMS એલર્ટ કરાયો જાહેર, ટેલિકોમ સેક્રેટરી અંશુ પ્રકાશને આપી માહિતી
7cf501135ddd9a82f9921a10a70eae22 'Amphan' તોફોનને લઇને SMS એલર્ટ કરાયો જાહેર, ટેલિકોમ સેક્રેટરી અંશુ પ્રકાશને આપી માહિતી

ચક્રવાત તોફાન અમ્ફાન ઓડિશાનાં કિનારે પહોંચતાં કેટલાક ભાગોમાં વરસાદ શરૂ થઇ ગયો છે. જે બાદ સંવેદનશીલ વિસ્તારો ખાલી કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. રાષ્ટ્રીય ડિઝાસ્ટર મેનેજમેન્ટ ફોર્સ (એનડીઆરએફ), ભારતીય હવામાન વિભાગ અને ટેલિકોમ સેક્રેટરીએ પ્રેસ બ્રીફિંગમાં તૈયારીઓ વિશે માહિતી આપી છે. હવામાન વિભાગનાં મૃત્યુંજય મહાપાત્રાએ કહ્યું છે કે, આ સૌથી ઝડપી સાઇક્લોન છે. 1999 પછી બંગાળની ખાડીમાં આ બીજો સુપર સાઇક્લોન છે. અત્યારે સમુદ્રમાં તેની પવનની ગતિ 200-240 કિમી પ્રતિ કલાકની છે અને તે ઉત્તરપશ્ચિમ દિશા તરફ આગળ વધી રહ્યુ છે.