Not Set/ ભારતનાં પ્રથમ વડા પ્રધાન પં.જવાહરલાલ નેહરુને PM મોદીએ આપી શ્રદ્ધાંજલી

આજે દેશનાં પ્રથમ વડા પ્રધાન સ્વ.જવાહરલાલ નેહરુની પુણ્યતિથિ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે તેમની પુણ્યતિથિ પર દેશનાં પ્રથમ વડા પ્રધાન નહેરુને શ્રદ્ધાંજલિ આપી હતી. પીએમ મોદીએ તેમના ટ્વિટમાં લખ્યું હતું- ‘આપણા પહેલા વડા પ્રધાન પંડિત જવાહરલાલ નેહરુને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ.‘ Tributes to our first PM, Pandit Jawaharlal Nehru Ji on his death anniversary. […]

India
432b5b6773579f95c3da1bd8bd75dfc3 2 ભારતનાં પ્રથમ વડા પ્રધાન પં.જવાહરલાલ નેહરુને PM મોદીએ આપી શ્રદ્ધાંજલી
432b5b6773579f95c3da1bd8bd75dfc3 2 ભારતનાં પ્રથમ વડા પ્રધાન પં.જવાહરલાલ નેહરુને PM મોદીએ આપી શ્રદ્ધાંજલી

આજે દેશનાં પ્રથમ વડા પ્રધાન સ્વ.જવાહરલાલ નેહરુની પુણ્યતિથિ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે તેમની પુણ્યતિથિ પર દેશનાં પ્રથમ વડા પ્રધાન નહેરુને શ્રદ્ધાંજલિ આપી હતી. પીએમ મોદીએ તેમના ટ્વિટમાં લખ્યું હતું- આપણા પહેલા વડા પ્રધાન પંડિત જવાહરલાલ નેહરુને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ.