Not Set/ રથયાત્રા વિવાદ/ અમારી સાથે રમત રમાઇ છે : મહંત દિલીપદાસજી

અમારી હાલત કોઇને કહેવાય પણ નહીં અને સહેવાય પણ નહીં જેવી થઇ ગઇ છે. અમે જેના પર ભરોસો રાખ્યો તેને જ અમારો ભરોસો તોડ્યો. આ વિધાન છે રથ મામલે વ્યથિત અમદાવાદ જગન્નાથ મંદિરનાં મહંત દિલીપદાસજી મહારાજનાં. જગન્નાથ રથયાત્રાને લઇ ને મહંત દિલીપદાસજી મહારાજનું મોટું નિવેદન સામે આવ્યું છે. આપને જણાવી દઇએ કે,  ગઈકાલે અસાઢીબીજની રથયાત્રા નહીં નીકળતા હવે મંદિરના […]

Ahmedabad Gujarat
c0739b861012aeb2adca623b961cacf4 રથયાત્રા વિવાદ/ અમારી સાથે રમત રમાઇ છે : મહંત દિલીપદાસજી
c0739b861012aeb2adca623b961cacf4 રથયાત્રા વિવાદ/ અમારી સાથે રમત રમાઇ છે : મહંત દિલીપદાસજી

અમારી હાલત કોઇને કહેવાય પણ નહીં અને સહેવાય પણ નહીં જેવી થઇ ગઇ છે. અમે જેના પર ભરોસો રાખ્યો તેને જ અમારો ભરોસો તોડ્યો. આ વિધાન છે રથ મામલે વ્યથિત અમદાવાદ જગન્નાથ મંદિરનાં મહંત દિલીપદાસજી મહારાજનાં. જગન્નાથ રથયાત્રાને લઇ ને મહંત દિલીપદાસજી મહારાજનું મોટું નિવેદન સામે આવ્યું છે. આપને જણાવી દઇએ કે,  ગઈકાલે અસાઢીબીજની રથયાત્રા નહીં નીકળતા હવે મંદિરના મહંત દિલીપદાસજી બાપુ મીડિયા સમક્ષ પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો.

કોઈનું નામ લીધા વગર મહંત દિલીપદાસજી મહારાજે ઇસારો કર્યો હતો એ ઇસારો કોના તે સ્પષ્ટતા નથી, પરંતુ ખુબજ વ્યથિત થયેલા અને ગંભીર મુદ્રામાં દિલીપદાસજી નું નિવેદન રાજકીય રીતે ઘણું સૂચક માનવામાં આવી રહ્યું છે. રથયાત્રા ન નીકળતા 142 વર્ષો જૂની પરંપરા તૂટી તે હકીકત છે અને સરકારે મોડી રાત સુધી હાઇકોર્ટમાં મેટર પણ ચાલી અને મહેનત પણ કરી હતી પણ હક્કીકત બદાની સામે છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝની આ ખાસ રજૂઆતના માધ્યમથી……

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews