રાજકોટ/ રાજકોટમાં પાણી મુદ્દે મહિલાઓ બની રણચંડી

પાણી માટે ટળવળતી મહિલાઓએ કર્યો ચક્કાજામ

Gujarat
Beginners guide to 11 1 રાજકોટમાં પાણી મુદ્દે મહિલાઓ બની રણચંડી

Gujarat News : રાજકોટમાં મોટા મવામાં મહિલાઓ પાણીને મુદ્દે રણચંડી બની હતી. મહિલાઓ પાણી ન મળતા ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો અને એક કલાક સુધી રસ્તા પર ચક્કાજામ કર્યો હતો.  જેને કારણે ટ્રાફિક જામના દદ્રશ્યો સર્જાયા હતા.

છેલ્લા 15 વર્ષથી મહિલાઓ પાણી માટે ટળવળી રહી છે અને પાણીની કોઈ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવતી ન હોવાથી નારાજ છે. મહિલાઓ એટલી તકલીફ વેઠી રહી છે કે જો પાણીનો પ્રશ્ન હલ નહી થાય તો ચૂંટણીનો બહિસ્કાર કરશે એવી ચિમકી આપી હતી.

બાદમાં પોલીસે ઘટનાસ્થળે આવીને મહિલાઓને સમજાવતા મહિલાઓ વિખેરાઈ ગઈ હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃહવામાન વધુ એક વખત પલટાશે? બેવડી ઋતુનો સામનો કરવો પડશે…

આ પણ વાંચોઃએપ્રિલ અને મે મહિનામાં પડશે કાળઝાળ ગરમી, બેવડી ઋતુનો સામનો કરવો પડશે

આ પણ વાંચોઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત પ્રવાસે, હનુમાનના દર્શન કરી પ્રચાર શરૂ કરશે

આ પણ વાંચોઃ ભાવનગર મનપામાં મહિલા કર્મીએ ખોટું મેડિકલ સર્ટિ. રજૂ કરતા ભાંડો ફૂટ્યો