Not Set/ #Boycott_China/ ચીની એપ મામલે સરકારનાં નિર્ણયનું કોંગ્રેસે કર્યુ સમર્થન

ચીન સાથે ચાલી રહેલા સરહદ વિવાદ વચ્ચે સરકારે ટિકટોક અને યુસી બ્રાઉઝર સહિત ચીન સંબંધિત 59 એપ્સને પ્રતિબંધિત કરી છે. મુખ્ય વિપક્ષી પાર્ટી કોંગ્રેસે સરકારે લીધેલા આ પગલાંને આવકાર્યો છે. કોંગ્રેસ નેતા અહેમદ પટેલે કહ્યું કે, અમે ચાઇનીઝ એપ્સ પર પ્રતિબંધ મૂકવાના નિર્ણયને આવકારીએ છીએ. અહેમદ પટેલે પોતાની ટ્વિટમાં લખ્યું છે કે, ‘અમે ચીની એપ્સ […]

India
a3ba5077253e595347f7ba33c8737993 1 #Boycott_China/ ચીની એપ મામલે સરકારનાં નિર્ણયનું કોંગ્રેસે કર્યુ સમર્થન

ચીન સાથે ચાલી રહેલા સરહદ વિવાદ વચ્ચે સરકારે ટિકટોક અને યુસી બ્રાઉઝર સહિત ચીન સંબંધિત 59 એપ્સને પ્રતિબંધિત કરી છે. મુખ્ય વિપક્ષી પાર્ટી કોંગ્રેસે સરકારે લીધેલા આ પગલાંને આવકાર્યો છે. કોંગ્રેસ નેતા અહેમદ પટેલે કહ્યું કે, અમે ચાઇનીઝ એપ્સ પર પ્રતિબંધ મૂકવાના નિર્ણયને આવકારીએ છીએ.

અહેમદ પટેલે પોતાની ટ્વિટમાં લખ્યું છે કે, ‘અમે ચીની એપ્સ પર પ્રતિબંધ મૂકવાના નિર્ણયને આવકારીએ છીએ. આપણા વિસ્તારમાં ઘૂસણખોરી અને ચીની સૈન્ય દ્વારા આપણા સશસ્ત્ર દળો પરનાં અકારણ હુમલાને ધ્યાનમાં રાખીને, અમે આશા રાખીએ છીએ કે સરકાર વધુ અસરકારક પગલાં લેશે.