Not Set/ જમ્મુ-કાશ્મીરમાં અનુભવાયા ભૂકંપનાં આંચકા, રિક્ટર સ્કેલ પર તીવ્રતા નોંધાઇ…

જમ્મુ-કાશ્મીરમાં કટરાથી આશરે 84 કિમી પૂર્વમાં ભૂકંપનાં આંચકા અનુભવાયા હતા, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.0. માપવામાં આવી છે. સિસ્મોલોજીનાં નેશનલ સેન્ટર અનુસાર, સવારે 8:56 કલાકે આવેલા ભૂકંપનું કેન્દ્ર જમીનથી 10 કિલોમીટર નીચે હતું. આ અગાઉ 22 જૂને મિઝોરમ 5.3 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. તે એક રીતે ઘણો ઝડપી આંચકો લાગ્યો હતો અને તેનાથી […]

India
f030ba70fde10523ff10e279155b6ff0 1 જમ્મુ-કાશ્મીરમાં અનુભવાયા ભૂકંપનાં આંચકા, રિક્ટર સ્કેલ પર તીવ્રતા નોંધાઇ...

જમ્મુ-કાશ્મીરમાં કટરાથી આશરે 84 કિમી પૂર્વમાં ભૂકંપનાં આંચકા અનુભવાયા હતા, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.0. માપવામાં આવી છે. સિસ્મોલોજીનાં નેશનલ સેન્ટર અનુસાર, સવારે 8:56 કલાકે આવેલા ભૂકંપનું કેન્દ્ર જમીનથી 10 કિલોમીટર નીચે હતું. આ અગાઉ 22 જૂને મિઝોરમ 5.3 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. તે એક રીતે ઘણો ઝડપી આંચકો લાગ્યો હતો અને તેનાથી ઘણા મકાનોને નુકસાન પહોંચ્યું હતું. તેમજ અનેક જગ્યાએ રસ્તાઓમાં તિરાડો પડી હતી.