Not Set/ હજુ ઘણી ચીની એપ્લિકેશન પર ભારત લગાવી શકે છે પ્રતિબંધ

ભારત સરકારે સુરક્ષાની દ્રષ્ટિએ ગૂગલ પ્લે સ્ટોર પર એપ્સ બ્લોક કરી દીધી છે. તેમાં ટિકટોક અને યુસી બ્રાઉઝર જેવી ઘણી લોકપ્રિય એપ્લિકેશનો શામેલ છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, આ 59 એપ્સ સિવાય કેટલીક અન્ય ચીની એપ્સ પર ભારત પ્રતિબંધ લગાવી શકાય છે. તેમના ડેટાની શોધ કરવામાં આવી રહી છે અને જો તે દેશનાં હિતની […]

India
080aefea243194ab2ee1c0390056019b 1 હજુ ઘણી ચીની એપ્લિકેશન પર ભારત લગાવી શકે છે પ્રતિબંધ

ભારત સરકારે સુરક્ષાની દ્રષ્ટિએ ગૂગલ પ્લે સ્ટોર પર એપ્સ બ્લોક કરી દીધી છે. તેમાં ટિકટોક અને યુસી બ્રાઉઝર જેવી ઘણી લોકપ્રિય એપ્લિકેશનો શામેલ છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, આ 59 એપ્સ સિવાય કેટલીક અન્ય ચીની એપ્સ પર ભારત પ્રતિબંધ લગાવી શકાય છે.

તેમના ડેટાની શોધ કરવામાં આવી રહી છે અને જો તે દેશનાં હિતની વિરુધ્ધ મળી આવે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. તમે અહીં ક્લિક કરીને તમામ 59 પ્રતિબંધિત ચાઇનીઝ એપ્લિકેશનોની સૂચિ જોઈ શકો છો. તમારી માહિતી માટે તમને જણાવી દઈએ કે 15-16 જૂનની રાત્રે લદ્દાખની ગલવાન ખીણમાં ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. જેમાં કર્નલ સહિત 20 ભારતીય સૈનિકોએ જીવ ગુમાવ્યો હતો. ત્યારબાદથી બંને દેશો વચ્ચે તણાવ ચાલુ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.