Not Set/ 6 વિસ્તારોને કેન્ટેઇનમેન્ટ ઝોનમાંથી મુક્તિ, શું અમદાવાદમાં ઓસરી રહ્યો છે કોરોનાનો કહેર ?

અમદાવાદ AMC દ્વારા કોરોનાને લઇને મોટો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. AMC દ્વારા શહેરના માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનમાં મુક્તિ અને નીયુક્તિ એટલે કે ફેરફારો વિશે નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદ શહેરમાં કુલ 44 માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોન હતા. AMC દ્વારા 6 વિસ્તારોને માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનમાંથી દુર કરાયા છે અને 2 નવા વિસ્તારો માઈક્રો કન્ટેઈનમેન્ટમાં મુકવામાં આવ્યા હોવાની જાહેરાત કરવામાં આવી છે. હવે શહેરમાં કુલ […]

Ahmedabad Gujarat
88cae90eab910494579f1aab2fb62d24 6 વિસ્તારોને કેન્ટેઇનમેન્ટ ઝોનમાંથી મુક્તિ, શું અમદાવાદમાં ઓસરી રહ્યો છે કોરોનાનો કહેર ?
88cae90eab910494579f1aab2fb62d24 6 વિસ્તારોને કેન્ટેઇનમેન્ટ ઝોનમાંથી મુક્તિ, શું અમદાવાદમાં ઓસરી રહ્યો છે કોરોનાનો કહેર ?

અમદાવાદ AMC દ્વારા કોરોનાને લઇને મોટો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. AMC દ્વારા શહેરના માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનમાં મુક્તિ અને નીયુક્તિ એટલે કે ફેરફારો વિશે નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદ શહેરમાં કુલ 44 માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોન હતા. AMC દ્વારા 6 વિસ્તારોને માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનમાંથી દુર કરાયા છે અને 2 નવા વિસ્તારો માઈક્રો કન્ટેઈનમેન્ટમાં મુકવામાં આવ્યા હોવાની જાહેરાત કરવામાં આવી છે. હવે શહેરમાં કુલ 40  માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોન છે. ગુજરાતમાં જો કે, યથાવત કોરોનાનાં કહેર વચ્ચે અમદાવાદમાં કોરોનાનો કહેર ઓસરી રહ્યો હોવાનું પાછલા દિવસોનાં આંકડા પર થી નોંધવામાં આવી રહ્યું છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews