Not Set/ ઓફિસ સુપ્રિટેન્ડન્ટ કક્ષાનાં અધિકારીએ કરી મહિલાની છેડતી પછી થયુ આવું

ભદ્ર ગણાતા અને વિકસીતની ગણનામાં આવતા ગુજરાતનાં મેગા સીટી અમદાવાદમાંથી એક ઉચ્ચ અધિકારી દ્વારા મહિલાની છેડતીનો શરમસાર કિસ્સો સામે આવી રહ્યો છે. જી હા, આમદાવાદનાં ચાંદખેડામાં મહિલાની છેડતીનો મામલો સામે આવતા મહિલાને પરેશાન કરતો રેલવેનો ઓફિસ સુપ્રિટેન્ડન્ટ ઝડપાયો છે.  હનીફ પઠાણ નામનો રેલવેનો ઓફિસ સુપ્રિટેન્ડન્ટ શખ્સ મહિલાને પરેશાન કરતો હતો હોવાથી મહિલા દ્વારા પોલીસનું શરણુ લેવામાં આવતા આ બેશરમ અઘિકારીની પોલીસે ધરપકડ […]

Ahmedabad Gujarat
38696a14ca0e62dd3c81685611c27544 ઓફિસ સુપ્રિટેન્ડન્ટ કક્ષાનાં અધિકારીએ કરી મહિલાની છેડતી પછી થયુ આવું
38696a14ca0e62dd3c81685611c27544 ઓફિસ સુપ્રિટેન્ડન્ટ કક્ષાનાં અધિકારીએ કરી મહિલાની છેડતી પછી થયુ આવું

ભદ્ર ગણાતા અને વિકસીતની ગણનામાં આવતા ગુજરાતનાં મેગા સીટી અમદાવાદમાંથી એક ઉચ્ચ અધિકારી દ્વારા મહિલાની છેડતીનો શરમસાર કિસ્સો સામે આવી રહ્યો છે. જી હા, આમદાવાદનાં ચાંદખેડામાં મહિલાની છેડતીનો મામલો સામે આવતા મહિલાને પરેશાન કરતો રેલવેનો ઓફિસ સુપ્રિટેન્ડન્ટ ઝડપાયો છે. 

cfec62d4d28cca4c51cccf2f3e79d0a3 ઓફિસ સુપ્રિટેન્ડન્ટ કક્ષાનાં અધિકારીએ કરી મહિલાની છેડતી પછી થયુ આવું

હનીફ પઠાણ નામનો રેલવેનો ઓફિસ સુપ્રિટેન્ડન્ટ શખ્સ મહિલાને પરેશાન કરતો હતો હોવાથી મહિલા દ્વારા પોલીસનું શરણુ લેવામાં આવતા આ બેશરમ અઘિકારીની પોલીસે ધરપકડ કરી હતી. તો ધરપકડ કર્યા બાદ આરોપીએ મહિલાને ધમકી આપી હતી. બેશરમીની હદ વટાવી દેનારા આ અઘિકારી આરોપની પોલીસે ફરી ધરપકડ કરી આ મામલે ગંભીરતા દાખવતા આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews