ગુજરાત/ ગ્રામ પંચાયત ચૂંટણીના પડઘમ આજે થશે શાંત

આગામી ૧૯ ડિસેમ્બરના રોજ  ગ્રામ પંચાયતો માટે મતદાન યોજાશે. તેના 48 કલાક પૂર્વે એટલે કે આજે સાંજે 8684 ગ્રામ પંચાયતોમાં ચૂંટણી પ્રચાર પડઘમ સમી જશે.

Top Stories Gujarat Trending
ગ્રુપ કેપ્ટન 1 ગ્રામ પંચાયત ચૂંટણીના પડઘમ આજે થશે શાંત

ગુજરાત રાજ્યમાં આજકાલ ગ્રામ પંચાયતની ચૂંટણીઓનો માહોલ જામ્યો છે. ગામડે-ગામડે ચૂંટણીના બ્યૂગલ વાગી રહ્યા છે. જો કે આજે ચૂંટણી પ્રચાર કરવા માટે નો છેલ્લો દિવસ છે. આજ સાંજથી  ઉમેદવારો રેલી કે સભા યોજીને પ્રચાર કરી શકશે નહીં.

ગાંધીનગર મહાનગરપાલિકા ની ચૂંટણી જાહેર, 18 એપ્રિલે મતદાન અને 20 એપ્રિલે પરિણામો જાહેર થશે | Gujarat News in Gujarati

ઉલ્લેખનીય છે કે, આગામી ૧૯ ડિસેમ્બરના રોજ  ગ્રામ પંચાયતો માટે મતદાન યોજાશે. તેના 48 કલાક પૂર્વે એટલે કે આજે સાંજે 8684 ગ્રામ પંચાયતોમાં ચૂંટણી પ્રચાર પડઘમ સમી જશે. હાલમાં તમામ ગામોમાં ઉમેદવાર એડીચોટીનું જોર લગાવીને પ્રચારમાં વ્યસ્ત છે. જે આજે સાંજે પાંચ વાગ્યે બધં થઈ જશે ત્યાર પછી ઉમેદવાર ડોર ટુ ડોર પ્રચાર અભિયાન હાથ ધરશે. સાથે ખાટલા બેઠક યોજી શકશે. સાથે પ્રચાર માટે બહારથી આવેલાઓને મતક્ષેત્ર છોડી દેવાના આદેશ કરાયા છે.

58 14 Percent Voting Gujarat By Election | ગુજરાત પેટા ચૂંટણી: 8 બેઠકો પર 58.14 ટકા મતદાન, સૌથુ વધારે મતદાન ડાંગમાં

રવિવારે મતદાન હોવાથી તત્રં આખરી તૈયારીઓ કરી રહ્યું છે આ માટેની અગાઉ તાલીમ આપી દેવાઈ છે. ૮૬૮૪ ગ્રામ પંચાયતોમાં ૨૩૦૯૭ મતદાન મથકો પર મતદાન થશે આ માટે ૧.૮૨ કરોડ મતદાતાઓને પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.  આ ચૂંટણીમાં ૨૫૪૬ ચૂંટણી અધિકારીઓ ફરજ બજાવશે યારે મદદનીશ ચૂંટણી અધિકારી તરીકે ૨૮૨૭ અધિકારીઓને નિમવામાં આવ્યા છે. પોલીંગ સ્ટાફ ૧૩૭૪૬૬ , પોલીસ સ્ટાફ ૫૧૭૪૭ તેનાત કરવામાં આવ્યો છે.જે આવતીકાલ શનિવાર સાંજ સુધીમા ફરજની જગ્યા પર હાજર થઈ જશે.

Covid-19 cases / શાળામાં વકરતો કોરોના, આ જિલ્લામાં ત્રણ વિધાર્થી સહિત એક શિક્ષક થાય કોરોના સંક્રમિત

National / ગ્રુપ કેપ્ટન વરુણ સિંહને પત્નીનું  આખરી સલામ કહ્યું,- 

Life Management / શિષ્ય સારી મૂર્તિઓ બનાવતો હતો, છતાં ગુરુ તેને ટોકતાં હતા, એક દિવસ શિષ્યને ગુસ્સો આવ્યો અને.. 

ધર્મ / સૂર્યે રાશિ બદલી છે, હવામાન બદલાશે, મોંઘવારી ઘટી શકે છે, સ્વાસ્થ્ય સમસ્યાઓનો અંત આવશે

ધર્મ / POKમાં શરૂ થયું શારદા દેવી મંદિરનું નિર્માણ, આ ધાર્મિક સ્થળનો ઈતિહાસ 5 હજાર વર્ષ જૂનો છે