દૈનિક રાશીભવિષ્ય
કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
શિવધારા જ્યોતિષ
આજનું પંચાંગ:
- તારીખ :- ૦૪-૧૧-૨૦૨૩, શનિવાર
- તિથી :- વિ. સં. ૨૦૭૯ / આસો વદ સાતમ
- રાશી :- કર્ક (ડ,હ)
- નક્ષત્ર :- પુનર્વસુ (સવારે ૦૭:૫૮ સુધી.)
- યોગ :- સાધ્ય (બપોરે ૦૧:૦૪ સુધી.)
- કરણ :- વિષ્ટિ (બપોરે ૧૨:૦૪ સુધી.)
- વિંછુડો કે પંચક :-
- પંચક આજે નથી.
- વિંછુડો આજે નથી.
- સૂર્ય રાશી Ø ચંદ્ર રાશી
- તુલા ü કર્ક
- સૂર્યોદય :- Ø સૂર્યાસ્ત :-
ü સવારે ૦૬.૪૪ કલાકે ü સાંજે ૦૬.૦૦ કલાકે.
- ચંદ્રોદય Ø ચંદ્રાસ્ત
ü૧૧:૩૭ પી.એમ. ü ૧૨:૪૪ પી.એમ.
- અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ
üસવારે ૧૨:૦૦ થી બપોર ૧૨:૪૫ સુધી. ü બપોર ૦૯.૩૪ થી સાંજે ૧૦.૫૮ સુધી.
- વ્રત અને તહેવાર / દિન વિશેષ :
- હનુમાન ચાલીસાનો પાઠ કરવો.
- સાતમની સમાપ્તિ : સવારે ૦૫:૫૮ સુધી. (નવેમ્બર-૦૫)
- તારીખ :- ૦૪-૧૧-૨૦૨૩, ગુરુવાર / આસો વદ સાતમના ચોઘડિયા
દિવસના ચોઘડિયા | |
ચોઘડિયું | સમય |
શુભ | ૦૮:૦૮ થી ૦૯:૩૩ |
લાભ | ૦૧:૪૬ થી ૦૩:૧૦ |
અમૃત | ૦૩:૧૦ થી ૦૪.૩૫ |
રાત્રીના ચોઘડિયા | |
ચોઘડિયું | સમય |
લાભ | ૦૬:૦૦ થી ૦૭:૩૫ |
શુભ | ૦૯:૧૦ થી ૧૦:૪૫ |
અમૃત | ૧૦:૪૫ થી ૧૨:૨૨ |
- મેષ (અ, લ , ઈ) :-
- યોગ્ય આરમ કરવો.
- ઘરના વડીલ વ્યક્તિઓ સાથે પણ થોડો સમય પસાર કરો.
- વધારે કામનો ભાર અને તણાવ તમારા ઉપર હાવી થવા દેશો નહીં.
- સમયની કદર કરવી.
- શુભ કલર – આસમાની
- શુભ નંબર – ૬
- વૃષભ (બ, વ, ઉ) :-
- લગ્નજીવન સારું રહે.
- દિવસ સારો જાય.
- કોઈ નજીકની વ્યક્તિ સાથે ગેરસમજણ ઉભી થઈ શકે છે.
- સ્વાસ્થ્ય ઠીક રહી શકે છે.
- શુભ કલર – કેસરી
- શુભ નંબર – ૨
- મિથુન (ક, છ, ઘ) :-
- હતાશા મોઢા પર ન લાવા દો.
- થાક લાગેજ.
- નાની વાતને લઈને મોટો ઈશ્યુ બની શકે છે.
- પતિ-પત્નીનો એકબીજા સાથે તાલમેલ યોગ્ય જળવાયેલો રહી શકે છે.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૯
- કર્ક (ડ , હ) :-
- નવા સોદા પાર પડે.
- ભાગ્યની જગ્યાએ કર્મ ઉપર વિશ્વાસ રાખવો.
- લાભના માર્ગ મળી શકે છે.
- નાણાનો નવો સ્ત્રોત વહે.
- શુભ કલર – પોપટી
- શુભ નંબર – ૪
- સિંહ (મ , ટ) :-
- સમયનો સદઉપયોગ થાય.
- લગ્નયોગ પ્રબળ બને .
- સ્વાસ્થ્ય નરમ રહેશે.
- ભૂલો તમારી પ્રગતિ માટે અવરોધરૂપ બની રહી હતી.
- શુભ કલર – કથ્થાઈ
- શુભ નંબર – ૬
- કન્યા (પ , ઠ, ણ) :-
- આર્થિક ધનલાભ થાય.
- નવો પ્રેમ બંધાય.
- મનન કે ચિંતન કરવાની જરૂરિયાત છે.
- પારિવારિક જીવન મધુર રહી શકે છે.
- શુભ કલર – કાળો
- શુભ નંબર – ૭
- તુલા (ર , ત) :-
- સ્વાસ્થ્ય સારું રહે.
- તણાવ લેશો નહીં.
- પારિવારિક સભ્યોનો સહયોગ રહેશે.
- આળસનો ત્યાગ કરવો.
- શુભ કલર – વાદળી
- શુભ નંબર – ૨
- વૃશ્વિક (ન, ય) :-
- ધનને ખોટી રીતે વેડફો નહીં.
- પોઝિટિવ પ્રભાવ સંપૂર્ણ પરિવાર ઉપર પડી શકે છે.
- કામ અધૂરા રહી શકે છે.
- લગ્ન યોગ પ્રબળ બને.
- શુભ કલર – ભૂરો
- શુભ નંબર – ૪
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- નવી તક મળે.
- ઘરની દેખરેખને લગતા કાર્યોમાં પસાર થશે.
- થાક અને અનિદ્રાની સમસ્યા રહી શકે છે.
- અનુભવથી શીખવા મળે.
- શુભ કલર –સોનેરી
- શુભ નંબર – ૮
- મકર (ખ, જ) :-
- ધન સાચવવું.
- લગ્નસંબંધોમાં મધુરતા રહેશે.
- ગુસ્સો ન કરવો.
- કાર્યોમા મહત્ત્વપૂર્ણ ડીલ થવાની શક્યતા છે.
- શુભ કલર – નારંગી
- શુભ નંબર – ૭
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- ખર્ચ પર અંકુશ લાવવો.
- તમારા વ્યક્તિગત કાર્યો ઉપર ધ્યાન આપો.
- ખોટો ભય ન રાખવો.
- યુવાઓ પણ પોતાના કરિયર પ્રત્યે સજાગ રહે.
- શુભ કલર –રાતો
- શુભ નંબર – ૫
- મીન (દ, ચ, ઝ, થ) :-
- અજાણી વ્યક્તિ થી ધનલાભ થાય.
- કારણ વિના કોઈ તણાવની પણ સ્થિતિ રહી શકે છે.
- કાર્યક્ષમતા ઉપર અસર પડશે.
- મનને શાંતિ જણાય.
- શુભ કલર –આસમાની
- શુભ નંબર – ૧