Not Set/ CBSE એ ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાની તારીખ કરી જાહેર

સેન્ટર બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન દ્વારા ધોરણ 10 અને ધોરણ 12 ની બોર્ડ પરીક્ષાનું ટાઇમ ટેબલ જાહેર કરવામાં આવ્યું છે. ધોરણ 10 ની બોર્ડ એક્ઝામ 21 ફેબ્રુઆરી, 2019 થી 29 માર્ચ, 2019 સુધી ચાલશે. જયારે ધોરણ 12 ની પરીક્ષા 15 ફેબ્રુઆરી, 2019 થી 3 એપ્રિલ, 2019 સુધી ચાલશે. પરીક્ષા બોર્ડ દ્વારા જણાવાયું છે કે, પરીક્ષાની […]

Top Stories India
cbse CBSE એ ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાની તારીખ કરી જાહેર

સેન્ટર બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન દ્વારા ધોરણ 10 અને ધોરણ 12 ની બોર્ડ પરીક્ષાનું ટાઇમ ટેબલ જાહેર કરવામાં આવ્યું છે.

ધોરણ 10 ની બોર્ડ એક્ઝામ 21 ફેબ્રુઆરી, 2019 થી 29 માર્ચ, 2019 સુધી ચાલશે. જયારે ધોરણ 12 ની પરીક્ષા 15 ફેબ્રુઆરી, 2019 થી 3 એપ્રિલ, 2019 સુધી ચાલશે.

પરીક્ષા બોર્ડ દ્વારા જણાવાયું છે કે, પરીક્ષાની તારીખ એ રીતે નક્કી કરવામાં આવી છે જેથી સ્પર્ધાત્મક પરીક્ષા અને બોર્ડ પરીક્ષા એકસાથે ભેગી ન થાય.

પરીક્ષાનો સમય સવારે 10:૩0 થી 1:૩0 નો હશે.

CBSE CBSE એ ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાની તારીખ કરી જાહેર
CBSE announces date sheets for Class 10 and 12 Board Exams

પરીક્ષાનું ટાઇમ ટેબલ વિદ્યાર્થીઓ CBSE ની વેબસાઈટ cbse.nic.in. પરથી ડાઉનલોડ કરી શકે છે.