Aaj nu Rashifal/ આજે આ રાશિના જાતકોને આવકનો નવો સ્રોત ઊભો થશે.… જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…

જાણો 20 જુલાઈ 2026, સોમવારનું દૈનિક રાશિફળ (horoscope) અને પંચાંગ.મેષ થી મીન રાશિના જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ? જાણો શુભ મુહૂર્ત, રાહુકાળ અને ચોઘડિયાની સંપૂર્ણ વિગત.

Aaj Nu Rashifal Top Stories
Check out today's horoscope.

રાશીભવિષ્ય (horoscope) 

કિશન મહારાજ (જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)

Aaj Nu Rashifal: આજનું પંચાંગ:  આજે તા. 20-૦7-2026, સોમવારના દિવસે વિક્રમ સંવત ૨૦૮૨ અષાઢ સુદ સાતમ તિથિ છે. આજની રાશિ કન્યા (પ, ઠ, ણ) છે. ભરણી બપોરે 01.16 સુધી છે. આજનો યોગ શિવ છે, જે સાંજે૦૬:૩૫સુધી વિદ્યમાન રહેશે અને ગર કરણ ગર છે જે બપોરે ૦૩:૪૯ સુધી છે.

આજે પંચક નથી. વિંછુડો પણ આજે નથી.

સૂર્ય કર્ક રાશિમાં છે જ્યારે ચંદ્ર કન્યા રાશિમાં વિહાર કરશે. આજે જન્મેલા બાળકોની રાશિ કન્યા (પ, ઠ, ણ) રહેશે.

સૂર્યોદય સવારે 06:05 વાગ્યે અને સૂર્યાસ્ત સાંજે 07:27 વાગ્યે થશે. ચંદ્રોદય સાંજે   ૧૧.૫૦ વાગ્યે (એ.એમ.) થશે, જ્યારે ચંદ્રાસ્ત સવારે ૧૧:૩૨ વાગ્યે (પી.એમ.) થશે. આજે અભિજિત મુહૂર્ત  બપોરે ૧૨:૧૭ થી બપોરે ૦૧:૧૧ સુધી. જ્યારે રાહુકાળ સવારે ૦૭.૪૫ થી ૦૯.૨૩ સુધી રહેશે.

વ્રત અને તહેવાર / દિન વિશેષ:

શિવ મહિમ્ન સ્ત્રોત્રનો પાઠ કરવો, સાતમની સમાપ્તિ સવારે ૦૪:૦૧ સુધી. જુલાઈ-૨૧ સુધી.

તારીખ:-૨૦-૦૭-૨૦૨૬, સોમવાર /અષાઢ સુદ સાતમના ચોઘડિયા

દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
અમૃત ૦૬:૦૫ થી ૦૭:૪૫
શુભ ૦૯:૨૩થી ૧૧:૦૪
લાભ ૦૪:૦૬થી ૦૫.૪૭
અમૃત ૦૫:૪૭થી  ૦૭:૨૬

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૧૧:૨૫થી ૧૨:૪૪

Mesh

મેષ (અ, લ , ઈ) :-

  • કોઈ સમસ્યાનું સમાધાન મળે.

  • દોડ ધામમાં દિવસ જાય.

  • નાની – મોટી મુઝવણ રહે.

  • કામના સ્થળે ફાયદો થાય.

  • શુભ કલર – આસમાની

  • શુભ નંબર – ૮

Vrushabh

 

વૃષભ (બ, વ, ઉ) :-

  • ખાલી સમયમાં રચનાત્મક કાર્ય થાય.

  • નાના- મોટા વાદ-વિવાદ થાય.

  • લોકોને સ્વભાવ બદલાય લાગે.

  • બીજા શબ્દોને ધ્યાનથી સંભાળવા.

  • શુભ કલર – કેસરી

  • શુભ નંબર – ૩

Mithun

 

મિથુન (ક, છ, ઘ) :-

  • કોઈ વસ્તુ ખોવાઈ નહિ તેનું ધ્યાન રાખવું.

  • કોઈ નવા સમાચાર મળે.

  • રાજા જેવી જિંદગી જીવાય.

  • ઈચ્છા કરો તે પ્રાપ્ત થાય.

  • શુભ કલર – જાંબલી

  • શુભ નંબર – ૮

Kark

 

કર્ક (ડ , હ) :-

  • અંગત લોકો સમસ્યા ઉભી કરે.

  • કોઈ ભેટ સોગાદ મળે.

  • વેપાર માટે દિવસ સારો છે.

  • નોકરીમાં બઢતી મળે.

  • શુભ કલર – લીલો

  • શુભ નંબર – ૨

Sinh

 

સિંહ (મ , ટ) :-

  • બાળપણની યાદો તાજી થાય.

  • સામાજિક કાર્યોમાં મર્યાદિત રહો.

  • બીજાના વિશ્ચાસમાં આવવું.

  • સામાજિક યશ વધશે

  • શુભ કલર – સોનેરી

  • શુભ નંબર – ૯

kanya

 

કન્યા (પ , ઠ, ણ) :-

  • જીવનસાથી જોડે મતભેદ થાય.

  • કોઈ અતિથી ઘરે આવે.

  • આરોગ્ય સંબંધી ચિંતા દૂર થશે.

  • શત્રુ પરાસ્ત થશે.

  • શુભ કલર – લીલો

  • શુભ નંબર – ૧

Tula

 

તુલા (ર , ત) :-

  • કોઈ ચર્ચામાં ન ઉતરવું.

  • વ્યાપાર સારો ચાલશે.

  • સાહસનો લાભ મળશે.

  • સામાજિક કાર્યોમાં સક્રિય સહયોગ રહેશે.

  • શુભ કલર – વાદળી

  • શુભ નંબર – ૩

Vrushchik

 

વૃશ્વિક (ન, ય) :-

  • વ્યાપારમાં સમસ્યાઓ આવી શકે.

  • ભવિષ્યની ચિંતા રહેશે.

  • કાર્યોને સમય પર પૂર્ણ કરવાનો પ્રયત્ન કરવો.

  • સાવચેતીથી કાર્ય કરવું

  • શુભ કલર – લાલ

  • શુભ નંબર – ૫

Dhan

 

ધન (ભ, ધ, ફ, ઢ) :-

  • કોઈ પ્રવાસના યોગ બને.

  • સાંજ પછી કોઈ સમાચાર મળે.

  • ભવિષ્યની ચિંતા રહેશે

  • દેવાથી દૂર રહેવું.

  • શુભ કલર – પીળો

  • શુભ નંબર – ૨

Makar

 

મકર (ખ, જ) :-

  • આર્થિક સંતોષ રહેશે.

  • કામની ગતિ અનુકૂળ રહેશે.

  • પરસ્પર સંબંધોને મહત્વ આપવું.

  • સંતાનના કાર્યોથી પ્રતિષ્ઠા વધશે.

  • શુભ કલર – જાંબલી

  • શુભ નંબર – ૮

Kumbh

 

કુંભ (ગ, શ, સ, ષ) :-

  • સગા –સબંધી તરફથી સારા સમાચાર મળે.

  • વિદ્યાર્થીઓએ અભ્યાસમાં ધ્યાન આપવું.

  • ઋણની ચિંતા થશે.

  • કુટુંબમાં કોઈ મંગળ કાર્ય

  • શુભ કલર – ગુલાબી

  • શુભ નંબર – ૭

Min

મીન (દ, ચ, ઝ, થ) :-

  • ભવિષ્યની મોટી યોજના બને.

  • ભૂલ કરવાથી વિરોધી હાવી થઈ શકે.

  • કૌટુંબિક સમસ્યાઓનો ઉકેલ મળે.

  • સુખદ યાત્રા થવાનો યોગ છે.

  • શુભ કલર – સોનેરી

  • શુભ નંબર – ૪


આ પણ વાંચો: આજે આ રાશિના જાતકોનો વેપાર ધંધો આસમાને પહોચશે… જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…

આ પણ વાંચો: આજે આ રાશિના જાતકોને વેપારમાં મોટા લાભ થાય… જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…

આ પણ વાંચો: આજે આ રાશિના જાતકોને બાળપણની યાદ તાજી થાય…જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…